SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ માનગારૂઢવિચાર નવિ જાએ જિનવર કને, મન ધર શંકાય; લઘુ બધવ મુનિવર વડા, કુણ પ્રણમે તસ પાય! ૨ કેવળજ્ઞાન મુજ ઊપજે, તે હું જાઉં ત્યાં હિં; તવ લગી વન થંભાપરે, સહી ઉભું રહું અહિં ૩ (ઢાળ પ૨ મી. દેશી તુગિયાગિરિ શિખર સેહે રાગ પરજિયે. ) રહિયે ભુવન મઝાર, કરે કાઉસ્સગ રાય, નેત્ર નાસિકા વિષે થાપી, નવિ હલાવે પાયરે, રહિ. ૧ તાઢ તડકે તૃષા લાગે, અંગે લાગે ખેહરે; ચળે ચૂકે નહી તપથી, હું દુખ મુનિ દેહરે. રાહ. ૨. પવન પિઢે ભૂખ લાગે, અંગે વળે પરસેવ રે; રાત દિવસ પ્રભુ રહે ભૂખે, બેસે નહીં ક્ષણમેવરે. રહિ. ૩ વર્ષાકાળ તિહાં વેગે આવ્ય, વરસે બહુ વનમાંહિ રે, ડુંગરા દામિનીથકી કરે, ન કેપ મુનિ ત્યાં હિરે. રહિ. ૪ મુનિ ઢીંચણ લગી વળગા, સબળ ત્યાં શેવાળરે; જળતણી હોયે છટા ત્યાંહિ, નવિ ચળે જિન-બાળરે. રહિ. ૫ પછી બેઠે ત્યાં શિયાળે, હમેં બળે બહુ ઝાડ, બાહુબળ મન તેહુ ન કરે, જોહું પૂજે હાડરે. રહિ. ૬ મહિષ મેટા ઘસે માથું, ચાટે વનની ગાયરે; જીવ ખડગી રહે અડકી, ખીજે નહીં ઋષિરાય. રહિ. ૭ ગજેન્દ્ર મેટા ઘસે , વાનરા દે શિર ફાળરે, સસા સૂઅર હરણુ ચીતર, પરિસહ કરે વિકરાળશે. રહિ. ૮ વનખંડ વેલે મુનિ વીંટ, ચામડે જિમ મૃદંગરે, સરખટ ઊગે પાય ફાડ, તેહી નહીં મન ભંગરે. રહિ, ૯ કણું પંખી કરે માળા, વીંટી રહ્યા બહુ સાપરે, રહે ઊભે વર્ષ ભૂખે, જિમ પતાને બાપરે. રહિ. ૧૦ - ૧, ગેંડા. ર. પિતાના પિતા જેમ વર્ષ દિવસે નિરાહાર રહા તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy