SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) ભરતબાહુબલી (ઢાળ ૫૦ મીશી સામે કીધે શામળિયા–રાગ ગાડી) વિણ અવગુણ મૂકી કાં જાઓ, અદ્ધિ રમણિ પરિવાર; હય ગય રથ નર પરજા કેરી, કવણું કરેસી સાર ?! ૧ સમયશા પ્રમુખ જે બેટા, વળગ્યા બાહુબળ પાય; સ્વામિ વન રહેશે તમે કઈ પરે, બહુળી દેશના રાય ? ૨ વાઘ સિંહ વન ચાર ઘણેરા, પરિસહ કઠિન અનેક; તમે સુકમાળ સુંવાળા સ્વામી; વળિયે ધરી વિવેક. ૩ ઈણ વચને ત્યાં ન ચ બાહુબલ, જિમ સુરગિરિ ચૂલિકાય; સહકેને સંતોષી વાળે, મૂકે મેહ પિતાય. પરિસહ ભાગે હું નવ બીહુ, ફરિયે ચાગતિ ત; પશુઆ નારકીમાંહે જીવે, ભગવ્યાં દુઃખ અનંત. ૫ કામગ મેં બહુ ભેગવિયા, નિલજ જીવ નહીં લાજ; અમે તાતપરે સંયમ લીધું, દેશે ભરતતુમ રાજ. રૂદન કરંતા ન વળે સહુકે, મેહ મૂક્યા નવ જાય; ફરિ ફરિ મુખ જોતા બાહુબળનું, પાછા ન ફરે પાય. ૭ તાહરા ગુણ વર્ણવ્યા નવ જાએ, તાહરે વૃહ ન ખમાય; એકદા સ્વામું જુઓ તાત, હવે કયાં મળશે રાય? ૮ મંત્રિ શેઠ સેનાપતિ બેટા, કેને પૂછશે વાત ? સુભટ પુત્ર વળવળતા વળિયા, કેને કહેશું તાત? ૯ ભરતરાય રણે રૂદન કરતે, વહી ગયે બાહુબળ બ્રાત; સૂર્યયશાને તેડી ચકી, મસ્તકે મૂક્ય હાથ. ગજ રથ ઘડા બહુ રિધિ આપી, આ બહુળી દેશ; ભરત વ તવ વનિતામાંહિં, ચક કરે પરવેશ. (દુહા.) ચક્રી ભરત નિજ ઘર રહ્ય, બાહુબળ રહે વનમાં હિં, પ્રતિમા પરે ઊભે સહી, ધ્યાન ન ચૂકે ત્યાંહિ. ૧ (વિરહ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy