SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ષટ્સ સાધનવૃત્તાન્ત મેં મુખ ખેલ્યા બેલડા, મૂક્યા મસ્તક હાથ; સ્વાનપરે વિમ આદરૂ, તે નાય બંધવનાથ. ( દુહા ) હું હવે સયમ આદરૂ, સાપુ′ તુમને રાજ; હવે તુમા વીર મ રાખશે, અમે નમું તુમ આજ. ૧ ( ઢાળ ૪૯ મી—દેશી ઘેાડીની—રાગ ધનાશ્રી. ) ન નમે સેાય નિર્ગુણી, નમે સાય ગુણવંત; ન નમે વૃક્ષ સૂકે, લીલેા તરૂ નમત. ન નમે તે વાંકે, વીંછી તણા અકારા; નમતા અહી મણિધર, જે ગુણે કરી પૂરા. ન નમે નર પત્થર સમે, નમે ધનુષ ગુણ સહિતા; ન નમે કુલહીા, નમે તે જાતિ અત્યતા. ન નમે નવ હાલે, કૃપતાં જે પાણી; નમે ગિરૂએ જલધર, પર ઉપકારજ જાણી. કહીં ન નમે ગર્ધવ, વિનયહીન ભવ જાવે. જે તુરીઅ સજાતી, સહેજે શીશ નમાવે. સહેજે નર ઉત્તમ, નમતા માહુબળ રાય; નૃપ શક્તિ છતાંએ, લેઇ સયમ વન જાય. નર પાળા, અડવાણુા ઊજાય; યુકે ગજ અશ્વ તજીને, બાહુબળ પૂઠે ધાય. ( દુહા ) ( 13 ) Jain Education International મે ૧૧ . For Private & Personal Use Only ૧ 3 બાહુબળ પૂઠે સહુ ધસે, કહાં જાએ અમ નાથ ? નગર દેશ સેના પુરી, મૂકે કાંઈ અનાથ ? ! ૧ ૧ ઉલટી કર્યાં બાદ તે વસ્તુ પાછી અંગીકાર કરી લેવી એ માત્ર કૂતરાનેજ ચેાગ્ય છે. ૨ વીંછીને આંકડે!. ૩ મણિવાળા સાપ. ७ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy