SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) ભરતબાહુબલી નૃપ વૈરાગે બહુ વાસિ, લાગે બંધવ પાય; અપરાધ મેં કીધો ઘણે, તું ખમે સહુ મહારાય. ૬ (દુહા) નૃપ અપરાધ અમને સહી, ન લહુ તવજ ભેદ; મેં અવિનય કીધે ઘણો, તમ ઊપાયે ખેદ. (ઢાળ ૪૮ મી-દશી ગુરૂ વિષ્ણુ ગચ્છ જિને નહિ કો.) મેં તુમ ખેદ ઉપાઈયે, નવ રાખી તુમ લાજ; સ્વાનપરે તુમ વળગિયે, ખમે અપરાધ મહારાજ રે. મેં. ૧ મેં હવે સંયમ આદરૂં, નહીં મુજ પૃથિવીનું કાજ રે; દેશ સકળ નૃપ તુમત, કરે ષટખંડનું રાજરે, મેં. ૨ મેં માન-થાંભલે વાળિયે, કીધે કેધ સંકેચરે; તેહજ મૂઠી માથે ધરી, કરે પંચમુષ્ટિ તે ચરે. મેં. વૃષ્ટિ કરે તિહાં દેવતા, છત્યે બાહુબળ ધીર રે; ભરત કહે ધિગ મુજતણે, ધન્ય ધન્ય બાહુબળ વીરરે. મેં. ૪ શષભને પુત્ર તે એ ખરે, હું નહીં કષભને પુત્તરે, જે મેં યુદ્ધ અપથ્ય કર્યું, મુજથી ભલે જગ કુત્તારે. મેં. ૫ ભરત કહે લીજે બાંધવા, પાછો તમારડે દેશરે; નિજ પરિવાર પૂછયા વિના, શું એ સંયમી-શરે? મેં. ૬ રાજ મૂકે ભાઈ મુજવતી, રાખે ગુરૂતણું લાજ રે; પિણ મુજમાં નહીં ગુરૂપણું, લીધાં લઘુતણું રાજરે. . ૭ ભરત કહે વળો બાહુબળી, લિયે તુમ પૃથ્વીનું રાજ, રીસે રે ચારિત્ર લેયતાં, નહીં રહે ચક્રીની લાજ રે. મેં. ૮ બાહુબળ કહે સુણ બાંધવા, મેં તળે માન કષાયરે; મેં નિજ અવગુણ જાણિયા, વાંક નહીં તેમ રાયરે. મેં. ૯ પડી પટેલડે ભાતd, નીસરીઆ ગજદંતરે; જિમ રે સાકર ભળી દૂધમાં, અળગી કિમહી ન થંતરે. મેં. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy