SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત, (૬૧) ચકે યુદ્ધ ન પરઠયું દેવે, ચકૅ મુજ ધ્રુજાવે, જિમ તાપસ તેજલેશ્યાએ, માનવનેજ બીહાવે. ભ. ૭ ખીજી ચક મૂકે ભરતેશ્વર, બાહુબળ કહે નવ સાંખું; કુંભણ પરે દંડે ભાંજી, દડા પરે પાછું નાખું. ભ. ૮ કે પાતાળ માંહિં લઈ ઘાલું? મુવા માનવની પેરે; અથવા અહી ભડ થઈ મારૂ, જિમ અપરાધી વૈરે. ભ. ૯ તથા હું દેવ સકળને મારૂં, રહ્યો તે રાય વિમાસી; ચક્રે તીન પ્રદક્ષિણા દીધી, જિમ શિષ્ય અંતેવાસી. ભ. ૧૦ પાછું ચક આવી હાથે બેડું, તવ ચકી મન હારે, સર્વતણું વિષબળ ભાગતાં, બાહુબળ ઘણું પ્રચારે. ભ. ૧૧ બાહુબળ મૂઠી કરે ત્યાં ઊંચી, બંધવ હામે જાય; જિમ ગજ શૂઢ કરતે ઉચી, કિમ રણમાંહિ થાય. ભ. ૧૨ " (દુહા) નાગઢણી પરે ત્યાં ધસ્ય, તામ વિચારે સૂર; ઈશુ મૂઠે ભરતેશ્વરૂ, સહી હશે ચકચૂર. કાળ ૭ મી દેશી વીંઝણે વિજ્ઞાની કરે–રાગ રામગિરિ ચકચૂર બાંધવને કરી, છવિશ કે કાળ ! તે જીવિતથી વળી મરણ વારૂ, જિણે વંશ હેય ગાળા ૧ એમ વિવેકજ આવિયે, ધિગ ધગ પૃથિવીરાજ; અમે ઉત્તમ કુળ ઊપના, કીજે મધ્યમ કાજ ! ઋષભના બેહુ દીકરા, આજ લગી છું નિકલંક; શ્યામ વદન બંધવ મારતાં, સહી હશે વંશકલંક, રાજે સમતા નવ વળી, મદ્યપીએ જેમ અયાણ; વંદન ઠામે ભાઈ વર, મૂકિયાં મેં બાણ ! અમાવશ્ય રાત્રી જેહવી, તિસી લક્ષ્મીરાજ; ઈમ લહિય જિન છાંઢ ગયા, મૂખ વઢું હું આજ! ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy