SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦ ) ભારતબાહુબલી. વળી બાહુબળ ત્યાંથી નીકળે, જિમ જળકાદવથી નાગરે; દંડ લઈને મસ્તકે માર્યો, ધયા ભરતેશ્વર પાગરે. ભી. ભરતકંઠ લગી ગયે ભેયમાં, જાણે ખીટે મગરે મારે; નર જોઈ ઊભા દેવતા, અહી ચકી હુ હારે. ભી. નર સેનાની શુર ચિંતવે, ભૂંડી ધરતી ન દે અમ ઠામ, નિજ સાહેબનું દુઃખ દેખીએ, તે શું જીવ્યાનું કામરે. ભી. ઈમ ચિંતે સેના સહુ, વદન મેકળું રાય; લેચન મીચી નીકળે, જિમ રવિ પરગટ થાય. ૧ (ઢાળ ૪૬ મી દેશી ઓલે ક કે ગંગા ને પેલે કાંઠે યમુના રાગ વસંત.) સુર સરીખે ભરત વિચારે, પાંચ યુદ્ધ હું હાર્યો; ખટખંડ જીત્યે બંધવ કાજે, એ નવ જાએ માર્યો. ભરતેશ્વર હદય વિચારે આપ. એક ક્ષેત્રે બે ચકી નૈયે, વાસુદેવ નહિ હોય; એક પડિયારે બે તરવારે, તે જગમાં નવ હોય. ભ. ૨ હરી આગળ સુર બીજા હારે, ઈસું કહે તે ડીંગ; ચકી આગળ નૃપ નવ જીતે, નહી ખર મસ્તક સીગે. ભ. ૩ તે સહી બાહુબળ ચકી થાશે, ઈસું ચિંટું મન સાથે; સહદેવ સાથે ભરતેશ્વર, બેઠું ચકજ હાથે. ભ. ૪ ચક્ર ચકી ફેરવવા લાગે, જિમ સિંહ ફેરવે પૂછ; તિહાં વિજ પરે બહુ જ્વાળા, ચાલી ચકી મરડે મુંછ. ભ. ૫ બાહુબળ નૃપ કહે તુજ ધિ કાર, ક્ષત્રીકલંકજ લીધું મુજ હસ્તે છે દંડ ભલેરે, તે કિમ ચકજ લીધું ? ભ. ૬ ૧ હાથી. ૨ પગ. ૩ મઘરીથી ખૂટ ઠેકી બેસારે તેની પેઠે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy