SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાત, (પ૯ ) ભીડે ભરત બાહુબળ દેયરે, રણે સહુ કે ઊભા રે, વચમાં નવિ પેસે કેયરે, યુદ્ધ અંગે અંગે હાયરે. ભીડે. ૧ પછી બે બાહુબળ રાજિયે, તમે વિલખા કાં થયા ભાઈ, તમે બળવંત જગમાં છે ઘણુ, તમે દંડયા દેવતા સાહીરે! ભી. ઈણ વચને બાંધવ કેપિયે, કહે મારૂં મુષ્ટિ જેયરે; એમ કહી અરી દેહમાં મારત, શિર ધૂણે તે સહુ કોયરે. ભી. મારી મુક્કી પિણ વાગી નહીં, રણે ફ્રેક થયું અભિમાન રે; જિમ ફેક થયું નર તેહનું, જિણે દીધું કુપાત્રે દાનરે ભી. પછી મૂઠી ઊગામી બાહુબળે, તાકી મારી હૈડામાંહિ રે, જાણે હસ્તીને શિર માર્યો, તાકી હુમય ગાળે ત્યાંહિ રે. ભી. ભરત ભોંય પડયે મૂછ થઈ, કહે લેક ગયા નર (૫) પ્રાણરે; બાહુબળ કહે મરસી બાંધ, તે જીવવા જિનની આણરે. ભી. ઈમ ચિંતી બાહુબળ રાજિયે, રેઈ કરતે તિહાં વાયરે; વળ્યું ચેતન દીઠે બાંધ, બેહુ લાયા પૃથિવીરાયરે. ભી. પછી ચકી ઊઠયે રીસમાં હિં, લીધે હાથમાં માટે દંડરે; ફેરવી બાહુબળને મારિયે, વાટોપ થયે શતખંડશે. ભી. તવ લોચન મીએ બાંધવ, ઘેર શબ્દ થયે ત્યાં રાયરે; બહુ વાગ્યું મસ્તક ઉપરે, જિમ એરણ ઘણને ઘાયરે. ભી. સજજ થઈને બાહુબળ બેલિયે, વળી થાજે બંધવ રે, કહી દંડ હૈયામાં મારિયે, સનાહ થયે ચકચૂરરે. ભી. વળ્યું ચેતન ત્યારે ઊઠીઓ, વળી ભ્રમર ચઢાવી ત્યાંહિ રે; હોઠ પીસીને મસ્તકે મારે, ગયે ઢીંચણ ધરતી માંહિ રે. ભી. જાણું એથે ભાગજ ડુંગરે, જિમ પેઠે ધરતી ફાધરે, શિર ધૂણે ઘાની વેદનાએ, દુઃખ લાગ્યું ત્યારે હાડીરે. ભી. ૧ ઉદાસ. ૨ પકડીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy