SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) ભરતબાહુબલી. શબ્દવાદ કરે તિહાં બેહુએ, છત્યે બાહુબળ થય; ભલો ભલે કહી દેવ વખાણે, પુષ્પવૃષ્ટિ તિહાં થાય. ૮ મલ્લયુદ્ધ કરવા પછી ઉડ્યા, બેહુ હાથે ભુજ ફૂટે; વળી વળગે વળી અળગા થાઓ, ભમી પડે વળી ઊઠે. હું હૈયું હૈયા સાથે ચાંપે, બેલે આકરી વાણી; એક એક ઉપર ચઢતા પડતા, જિમ કરમે જગ-પ્રાણું. ૧૦ પાછા ઓસરી વળી બથાવે, ભીડયા બેહુએ કાળ; ઊપર હેઠે સમજ ન પડતી, જિમ પાણીમાં માછ. ૧૧ પછી ભરાઈ પડતા ભૂમેં, જિમ વને મેટા સાય; વળી ક્ષણમાં તે અળગા થાએ, જિમ વને વાનર આપ. ૧૨ બેહુ બાંધવ ધૂળે ખરડાએ, ગજ મોટાની પેરે; પ્રદ બહુ પૃથિવી કપ, પૂજે ડુંગરા ધીરે. પછી બાહુબળ કેળે ઊઠ, કેણુ વઢે એ કુસ્તી, એક હાથે ચકી ઊછાળે, જિમ અષ્ટાપદ હસ્તી. તવ ભરતેશ્વર ગગને રા, જિમ ચકીનું તીર; તવ ગગને વિદ્યાધર ભડક્યા, હાય હાય કહે વીર. ૧૫ બાહુબળ કહે બળને ધિ કારે, જે બાંધવ ઊછાજે; બેહ મંત્રીને શિર ધિ કારે, જિણે સંગ્રામ ન ટા. ૧૬ વાગ્યા ભણી નૃપ પડતે સાહે, દંડત વળી પેરે; હર્ષ હુ બેહુ કટકમાં, વૃષ્ટિ કરી નૃપ શેરે. ૧૭ (દુહા.) વૃષ્ટિ થઈ તિહાં પુષ્પની, યે બાહુબળ રાય; જય જય શબ્દ તિહાં થયે, ચકી જાઓ થાય. ૧ (ઢાળ ૪૫ મી-દેશી બાલાની–રાગ મારૂ) ભરતકી જાએ બહુ થયે, ચઢિયે સબળેજ કષાયરે. યજ્ઞ થકી જિમ ઊપજે, વળી ધૂમ અને વાળાયરે. ૧ કછોટો-ચડ્ડી. ૨ માછલાં. ૩ પડદાવડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy