SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત, (૫૭ ) ખાડ ખણવી ચકી કાંઠે બેસતેરે, સાંકળ આગળ લેહ; મોટી મોટીરે તેણે વળગે ખટખંડ નરારે. ૧૦ ચકી બી ડું મૂકે નિજ મુખમાં વળીરે, ત્યારે સૈિન્યતણાય; સહજેરે સહજેરે બળ કરતો ચકી તિહારે. ૧૧ ખુશી થયા નર સુભટ સહુકે ત્યાં ઘણુંરે, ધન્ય તાહર અવતાર; ચકી ચકીરે ભરત સમે જગ કે નહીં રે. ૧૨ આ ચકી ગજ ઉપર બેસી કરી, છટે દેવતા ભૂમિ; સુપરેરે સુપરેરે ફૂલ પાથરે સુરવરારે. ૧૩ ( દુહા ) નૃપ હસ્તીથી ઊતર્યો, બાહુબળ આવે ત્યાં હિં; સુભટ રહા સહુ વેગળા, યુદ્ધ હેય બેહ માંહિં. ૧ (ઢાળ૪૪ મી–દેશી એક સમય વિરાટી ભાઈ-રાગ મહાર) બેઉમાં યુદ્ધ થવા ત્યાં લાગ્યું, દષ્ટિવાદ હોય તામ; જોઈ રહ્યા રણ એક એક સ્લામ, જિમ ભી તે ચિત્રામ. ૧ પછે ભારતની મળિ ગઈ આંખે, નેગે ચાલ્યું નીર; વૃષ્ટિ કરે સુર શીશ ધુણાવી, જીત્યે બાહુબળ વીર. ૨ ભંભા ભેરી વાગી ત્યારે, ચકી ચિંતા થાવે; ૨ખે વળી બીજું યુદ્ધ કરતાં, બાહુબળ જીતી જાવે. વચનવા માંડે ભરતેશ્વર, બાહુબળ તિહાં ન હારે; સિંહનાદ મૂકે ત્યાં ચકી, ધૂક્યા સુર નર ત્યારે. સિંહનાદ પછે બાહુબળ કરતે, મેર સાગરે ઠાવે; શબ્દ હીરના વજ સરખે, કે ચમરે આ વળી ભરતે સિંહનાદજ મૂ, મૂકે બાહુબળ મેરે; ભરત સાદ થયે રણમાંહિ, વાહાપૂની પેરે. બાહુબળને સુર વાળે તિહાં, જિમ સુપુરૂષની પ્રીત; દેવદુંદુભી દેવ બજાવે, બાહુબળની થઈ છત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy