SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) ભરતમ્રાહુબલી. પાંચ યુદ્ધ પરઠી કરી, નર સમજાવે દોય. દષ્ટિ વચન મલ મુષ્ટિ ને, દડે કર પ્રહાર; ભરત બાહુબળ દેયને, સમજાવ્યા તિણવાર. (ઢાળ ૪૩ મી-દશી ગિરમાં ગેરે-રાગ મારું) બાહુબળ રાજા સુભટ સહુને વારતેરે, ધનુષ ઉતારે વીર; વેગેરે વેગેરે તરવારે મ્યાન કરે. મેં સંગ્રામ કરે તે પરઠીએારે, સુણી સુભટ ખિન્નખેદ હુઆ, મુવારે મુવારે કાં નવિ પાપી દેવતારે. ૨ કામ કરતા હતા રણ ઠાકુરતણુંરે, હુતે હર્ષ અપાર; અમને અમને પિરસીને પાછું લિjરે. ૩ ખાધું હરામ થયું હવે સહકે નરતણું, ખડગ સંઘર્યાં થયાં છેક; ફોકનરે ફેકનારે સ્ત્રી સંઘરીઅ નપુંસકેરે. ફેક થયે વળી શસ્ત્ર અભ્યાસ અમારડે રે, તે શુકની પરે જાણ જાણનારે જાણનારે એમ કહેતાં નર ઐસર્યા. ૫ ભરતરાયના સુભટ ભલા તે ઓસર્યારે, જિમ સાયરની વેલ; વળતીરે વળતી તિમ સેના ખીજી ઘણુંરે. ૬ કુણુ મૂરખ અમ વૈરી પૂર્વભવતણેરે, જિણે વાર્યો સંગ્રામ; અહીં રે અહીંઆંરે યુદ્ધ મચાવ્યું દેયનેરે. ૭ હવે રહી છેડે આવ્ય સંગ્રામને રે, જિમ જમતાં વળી છાશ પિરસે પિરસેરે તવ છેડે ભેજનતારે. ૮ ભરત સુભટને બહુપરે સંતેષતરે, કીધાં બહ સંગ્રામ; રણમાંરે રણમાં રે બળ જેજે હવે માહરૂરે. ૧ નકામાં. ૨ પાછા હઠયા. ૩ અંત. ૪ ઘણું દેશમાં અગર જૂના જમાનામાં જમવાના અંતમાંજ છાશ પિરસવામાં આવે છે યા આવતી હતી. ગુજરાતમાં જેમ ભાતનું પિરસવું ભોજનની સમાપ્તિ બતાવે છે તેમ એ પણ અન્ય દેશાચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy