SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત, (૫૫) રાયવચન સુણ વળિયા દેવતા, આવ્યા બાહુબળ જ્યાંહિ; રાષભતણે સુત તું સાયર જિસે, મૂકે મર્યાદારે કાય! હા. ૬ વિષ પ્રગટે છે જે અમૃતકુંડથી, ઝગડે મૂકેરે રાય; સુભટ વઢતારે વારે રાયજી, લાગો બંધવપાય. હા. ૭ શક્તિ છતીએ જે નર વળી નમ્યા, યશ તેહનારે બેલાય; તુમે બળવંતારે ભ્રાત વિનય કરે, ભરતવડે જગરાય. હા. ૮ બાહુબળ બેરે તમે સમજે નહીં, તાતે હરે દેશ આવે ભરતજ લેવા તે ભણી, અમે નાલવલેશ. હા. ૯ રાજગ્રહ્યારે એણે વળી સર્વનાં, લીધાં ભાઈનાં ગામ; હાથે ખેjરે એણે ગુરૂપણું, હવે રાખેરે “મામ. હા. ૧૦ ગરઢાવતીઅરે એ કઈ ગુરૂ નહીં, ગુરૂપણું કરે ગુરૂ સાચ; અમે વિણ સમજેરે એહ વડે કિયે, મણિની ભાંતિરે કાચ, હા. સાયર તરીને બૂડે આખાબડી, અહીં હાસે નૃપઘાત; રાક્ષસ નિર્લજ જાયે ભરતને, તેણે મૂકી ગયા બ્રાત. હા. ૧૨ શું માનું હવે એને ગુણ વિના, બળે જીતે તે રે જીત, ખડગતણે બળે પૃથિવી જે લિયે, તે ક્ષત્રીની રીત. હા. ૧૩ સાઠ હજાર વર્ષ લગી વળી, સાધ્યા સઘળારે દેશ પિણુ મુજને તૃપ ભરતને જીપતાં, વાર નહીં લવલેશ. હા. ૧૪ પકરપી જિમ ધન મેળે બહુ પરે, ભકતા લેઈને ખાય; વાર નહી મુજ ભરતને જીતતાં, પછી પસ્તારે થાય. હા. ૧૫ ( દુહા ) પશ્ચાત્તાપ પછી થશે, તિણે જઈ વારે દેવ, એહ વળે તે હું વળું, સુર યુદ્ધ થાયે હેવ. તમે બેઉએ વઢવું સહી, જિમ ન મરે નર કોય; ૧ ન આપે. ૨ મેટાપણું. ૩ લાજ-મર્યાદા. ૪ ખાબોચિયામાં. ૫ કંજૂસ. ૬ એકઠું કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy