SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૪ ) ભરતભાહુમલી. ઋષભ નામ જપતા ધાએ, મૂકે મસ્તક ઘાય; અંગાં છૂટે ટોપ વછ્યું, કે નવ ભાગી જાય. માહુબળ ભૂપતણા નર ધાયા, કહે જીવતા કુણુ જાય; જો શતખ'ડ હાય રણ [માં] કાયા, પાછે! ન દીજે પાય. ૧૧ કુવર કેસરી રણુ અપાવે, ચકી હામેા આવે; સકળ દેશ જીતીને કાકા! અહીં જીવતા નવ જાવે સુભટ નાગ સરીખા થાએ, રાખે રણમાંહે નામ; કહે ઋણ અવસરે અહીં ભાગી, શું કીજે મુખ શ્યામ, હુય ગય પુરૂષ પડયા રણમાંહિ, લેહીનાં ચાલ્યાં પૂર; સુર નર સહુ આંગળિયેા કરડે, વદન છુપાવે સૂર. ઘણા કાળ લગી રણુ ઝુક્યા, હુઇ સુભટની હાણુ; પછી દેવતા બહુ ક્ષય જાણી, ચેિ ઋષભની આણુ. ( દુહા. ) વઢતા રાખ્યા બેહુને, આવ્યા ભરતજ પાસ; તુમે બેઉ અંધવ વઢી, કાંય કરાવા હાસ્ય ? (ઢાળ ૪૨ મી-દેશી મયંગળ માતારે વનમાંહે વસે-રાગ મેવાડા) હાસ્ય કરારે કાંય ભરતેશ્વરૂ, કાપા હાથેરે હાથ; Jain Education International ૧૦ For Private & Personal Use Only ૧૨ ૧૩ ૧૪ રાજ્ય તુમારૂરે ખડ છયેતણું, ન વઢા ભાઈશું નાથ ! હાસ્ય. ૧ તુમને વઢતાં તે પૃથિવી[ના] ક્ષય થયા. જિમ ગજ વઢતાંરે ઝાડ; હવે ભરતેશ્વર તુમે પાછા વળેા, મેટા તુમચા વ્હાડ. હા. ૨ જિનવર [ના] પુત્રને એહવું નવિ ઘટે, વરસે ચદ્ર અંગાર ! પ્રભુજી પાછારે તુમે હવે ઘરે વળે, કસ્યા અધવશુંરે ખાર! હા.૩ ભરત કહે તુમ દેવા ભલ કહેા, ન લહેા ઝગડાનું મૂળ; મુજને ન મળ્યા ન માની આગન્યા, તે મુજ મસ્તકળ. હા. ૪ ચક ન પેસેરે એ પુરમાં વળી. ા કાઢો મુજ વાંક ? હવે વિણ જીત્યુંરે જો પાછે વળું, તે હુ જગમાંહિ રાંક હા. ૫ ૧૫ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy