________________
આવ્યું હતું, તે “એ” શબ્દ પણ કાઢી નાંખો. પરંતુ “બિલાડી દૂધજ દેખે છે, અને જેમ પાછલ ઉવાકાયેલી ડાંગને જોઈ શક્તી નથી. તેમ, માત્ર પ્રશસ્તિના પાઠે કાઢી નાંખ્યા, પણ પાછલની પ્રશસ્તિના પાકોને સૂચવનારા “એ ગુરૂદેવાદિ પાઠમાંથી “એ” પાઠને નાશ કરે ચૂકી ગયા.! જે તે લોકેએ –
એ ગુરૂદેવ તણે સુપસા, * એ પાઠ ફેરવીને –
“ઇય ગુરૂદેવ તણે સુપાયે, અથવા તે–+ગુરૂદેવ તણે સુપસાવે.'
આ પાઠ રાખ્યું હતું, તે તે કદાચ કઈક એમ પણ માની શકત કે જેમ “કુલગુરૂ, વિદ્યાગુરુ, ઈત્યાદિ પ્રકારના ગુરૂઓ હેાય છે તેમાંથી ગમે તે એકાદા ગુરૂદેવના સુપસાયથી આ રચના કરી હશે. અથવા તે એ કેનાજ થન પ્રમાણે ગમે તે એકાદા ગુરૂદેવના પસાયથી કેશરાજછના હાથમાં સુપ્રમાણવાલે સારે ગ્રન્થ હાથ ચડી આવ્યું હશે! આવું માનવાનું કારણ રહેતે. પણ, તેમ નથી. આંહી તે કર્તાએ “એ” શબ્દને પ્રત્યક્ષ રાખીને ઉપર વર્ણવેલા “ગુરૂદેવ તણે સુપસાથે એમ સ્પષ્ટ જણાવી દીધુ છે. - સ્થાનકમતને માનનારા, ઉપર જણાવેલા પાઠ ફેરા કરીને કદાચ એમ સાબીત કરવા જતા હોય, કે, “ આ રાસ સ્થાનકવાસી, કે કાગચ્છીને બનાવેલું છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org