________________
B બને પ્રતિમાંથી આ ચારે ગાથા કર્તા કેશરાજની પ્રણસ્તિની પણ ઉડાવી દીધી છે.
આ ઉડાવી દેવાનું કારણ, સ્વપન્થી ભેળા જનેને શ્રીકેશરાજજી હુંઢીઆ પત્થી છે, એમ ભરમાવવા માટે નહિ, તે શાને માટે દેવું જોઈએ? આમાં ઉપલી ગાથા ૫૦ થી ૫૩ પછી ૫૪મી ગાથાના –
A એ ગુરૂદેવતણે સુપાયે, કીધી રચના જાણ;
આ પ્રમાણેના બે પાદ છે. એ લેકની બતમાં પણ:B એ ગુરૂદેવતણે સુપાયે, ગ્રન્થ ચઢયે સુપ્રમાણુ આવી રીતના બે પાદ છે.
હવે જોવાનું માત્ર એ જ છે કે “એ ગુરૂદેવ તણે ઈત્યાદિ પાઠ જ્યારે એ કે એ કાયમ રાખે, અને પ્રશસ્તિને પાઠ કાઢી નાખે, તે કયા ગુરૂદેવ સમજવા? કારણ તેઓએ ગુરૂપરંપરાને પાઠ નાબુદ કરી દીધે, અને જ્યારે કર્તાએ, “એ ગુરૂદેવ” ઇત્યાદિના “એ” શબ્દથી ઉપર વર્ણવેલા ગુરૂદેવ' ઇત્યાદિ સ્પષ્ટ જણાવ્યું છે, તે પછી સ્થાનકવાસીએએ “એ” પાઠથી કયા ગુરૂદેવ સૂચવવા પ્રયત્ન કર્યો એ સમજી શકાતું નથી અહીં એ લોકેએ પણ એ ગુરૂદેવાદિને પાઠ કાયમ રાખે છે, જે ઉપરથી સહેજે સમજી શકાય તેમ છે કે ઉપલા પાઠ કાઢીજ નાંખ્યા છે. અને “એ શુરૂવાદિમાંથી “એ” શબ્દ કાઢવે રહી ગ. “એ” શબ્દ રાખવાથી “ કયા ગુરૂદેવ બતાવી શકીશું,” આવે વિચાર જે તે વખતે પાઠ કાઢતાં એ લેકેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org