________________
પા
"
તે તેના કર્યાં સ્થાનકવાસી-તુ‘ઢીયા મતના હતા. ” પણ આવુ' માનવાનું કારણ આખા ગ્રન્થ અવલાકતાં કાંઈ પણ જણાતુ` નથી, કારણ કે એએએ હઠીલાઇથી ફેરવેલા પાઠ શિવાય, એવા કાઇ પણ પાઠ કર્તાના કરેલા અંદર નથી કે જે ઉપરથી સ્થાનકમતીને કરેલા આ રાસેા સાક્ષીત
થાય. !
જેમ કથાનુયાગમાનાં અન્ય કાવ્યા અને કથા, દાન; શીલ; તપ; ભાવ; તીર્થ; ધૃત; ઈત્યાદિ વિષયાના હાય છે તેમ, રામાયણુ; રામરાસ; પદ્મપુરાણુ; સહાભારત; ખાળભારત; પાંડવચરિત્ર ઇત્યાદિ યુદ્ધ વિષયના ' ગણાય છે—જો કે સીતાચરિત્ર તે શીયલ વિષયમાંજ સમાય છે. તેવાં યુદ્ધ વિષયના ગ્રન્થા સભાસ‘મુખ વાંચવા માટે, વાંચતી વેળા, ધનુષ્ય-માણુ ચિતરી સન્મુખ યા ખાજુમાં રાખીને વાંચવામાં આવે છે. તે વિના હાલ કોઇ પણ વક્તા આવા ગ્રન્થા શ્રાતાઓને વાંચી સંભલાવતા નથી. આમ કરવાનું કારણ એ કહેવામાં આવે છે કેઃ—યુદ્ધની ખીના હાવાથી ધનુષ્ય રાખવુ. ઉપયેગી છે, અને જો તેમ કરવામાંન આવે તા આવક વક્તા હોય તે તેના કુટુ બપિરવારમાં, અને સાધુ વક્તા હાય તા તેના સાધુમડળમાં ઉપદ્રવ, અને ક્લેશાદ્ધિ થવાના હેતુ રહે છે. ” આવા કારણથી મે પોતે પણુ, ઘણા ઉપાય અને પાષધશાલામાં આવાં ચિત્રા મનાવીને શખી મૂકેલાં નજરે જોયેલાં છે.
આવા કારણથી તેવુ એકાદું ચિત્ર અનાવરાવીને આ રાસના મુખપત્ર પર પણ ટાંકવાના વિચાર થયા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org