________________
શ્રી કેશરાજમુનિકૃત. નાટક કરતી ચિત્ત અપહરતી, હુમક ઠુમકકી ચાલ; રાગ આલાવે મીઠી ગાવે, શચિ રહી અતિ ખ્યાલ. સી. ૯ તબતે પ્રભુજી રાખેથા મુજ, મેં ગ્રહીઓ અભિમાન; શે વિચારતાં જાણી, પ્રિયુ સુખ અમીય સમાન. સી. ૧૦ લેત ન હેલત એકેડિ નવણે, લવ પશ્ચિમે મન એહ; એટલે એહ ખેચર આવી, વાણી વદે સુસનેહ. સી. ૧૧ રે! ભલી ભરમાણી ભારી, રાઘવ સ્ય ભરતા; પ્રબલ પુન્ય પ્રતાપે પામી, તૂઠે તુજ કરતાર. સી. ૧૨ તજિ સંજમ ભજિ રામ નરેશર, ભેગવિ ભેગઉદાર; હમ પિણ રામત ત્રિયા થાસ્યાં, રહિયાં થારી લાર. રહી. ૧૩ એ વિદ્યાધર પુત્રી વરજે, કરિજે ભેગવિલાસ; હું છું બંદી નાથ તુમ્હારી, આદિ લગે એ ભાસ. સી. ૧૪ હું જાણું તુહ મુજ વિજે, આદરી એ જેગ; સાહ આગે આવી ઊભી, કિઉ નવિ માને ભેગ. સી. ૧૫ પહિલી બેલન માનિએ પ્રભુને, તેહને એ તુમ્હરે સ; અબલા અરથી હેય જિવારે, તવ દેણે સંતોષ. સી. ૧૬ એહ કહેવે નાટક કરિ, માસ બસંત-વિદ; રામતણે મન પંચ ન રાચિઓ, રાચીએ જ્ઞાન પ્રદ. સી. ૧૭ માઘ શુકલબારસી નિશિ અંતે, ઉપજિઓ કેવલજ્ઞાન, એ સતેદ્ર અવર હરિ માંડિઓ, ઉચ્છવન મંડાન. સી. ૧૮ સેવનપંકજ બઠા સ્વામી, ચામર ઢાલે દેવ; મસ્તક છત્ર વિરાજે વારૂ, દેવ કરે અતિ સેવ. સી. ૧૯
૧ વિદ્યાધરી. ૨ સુવર્ણ કમલ.
-
--
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org