________________
શ્રીરામયશેરસાયન-રાસ.
૩૬૬ મલયાચલના વાયરા, વાયે અતિ સુખદાય; ભમરા ગુંજારવ કરે. કેઈલ શબ્દ સુહાય. શ્રીસીતે વિકિિહ, સીતા કેરે રૂપ; નારી જન પરિવારસુ, આછી ભાંતિ અનૂપ. રામ કહે આવી કહે, પ્રીતમ સુણ અરદાસ; આગે જઈ પિછવાઈ, ફિરિ આવી પ્રિય પાસ.
ઢાલ, દરમી. પદકી–દેશી. સીતા આરે ધરી રાગ, બાલપનાકો રામ સનેહી, ભેગ કરણકો લાગ. સી. ૧ વરસાં સેલ કેરી સુંદરી, સુંદર મંજુલ ભાષ; રૂપ અનેપમ અધિક બનાવ્યું, ઈદ્ર કરે અભિલાષ. સી. ૨ રિમઝિમ રિમઝિમ ઘૂઘરા વાજે, નૂપરકેરે નાદ; અલક મલક ચૂડે ખલકાવે, ઉપજાવે અહલાદ. સી. ૩ ચિત્તક ચટકે [ચટચટ ચાલે તનકે ફટકે ફાર; અમૃત કુટકે ફરડક નટકે, ઘૂંઘટકા સુવિચાર. સી. ૪ પહિરણ પીત પટેહલી ચેલી, સેહે ભાંતિ સુરંગ; સહીયર ટેલી ભાંભર ભેલી, વણતી આછે રંગ. સી. ૫ કાજલરેખા સેહે સરેખા, આરેગ્યા મુખ પાન; ભૂકબાણ ચઢાવે ચાતુરી, મૂકે લેકચન બન. સી. ૬ અંગ દેખાવે હાથ નચાવે, કામ જગાવણહારી; ભેખ વણવે રૂપિ રચાવે, નિરખણ સરિખી નારી. સી. ૭ ધ ધ ધપમપ માદલ વાજે, ચટપટ ચટપટ તાલ; ફણ કુણુ શબ્દ શબાબ કરતે, વીણા વંશ રસાલ. સી. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org