________________
३६४
શ્રીકેશરાજ મુનિકૃત. એક માસી માસી કીજે, ત્રિમાસી ચઉ માસીબે, તપ ઉપવાસ કરતાં કાપે, કરમ કેરા પાસિબે. ધન. ૩૫ પર્યકાસન કબહી કીજે, ઉતકુટકાસન સાર; પ્રતિ લંબિતભુજ કદિહી કદિહી, ઉદર્વબાહુ ઉદાર. ધન. ૩૬ અંગુષાધા કદિહી રહી, કરિ એડી આધાર છે; ઈત્યાદિક ચોરાસી આસન રામ કરત અપારબે. ધન. ૩૭ વિચરત વિચરત કેડિશિલાઈ, રામ પધાર્યા તામછે; કેડ મુનીશ્વર મુગતિ સિધાયા, તેથી કોડી નામ. ધન. ૩૮ રાતિ રહ્યા પ્રતિમા ધર સેઈ, શુકલધ્યાન ધરંતળે; ક્ષપકશ્રેણિ ચઢી તબ કીજે, ઉઘાતીય કર્મોને અંતબે. ધન. ૩૯ એતલે અવધિ પ્રયું દેખે, શ્રીસતેદ્ર તિવાર છે; દયાન ચલાવી જાવાનવિ દિયે, પ્રભુને મુગતિ મઝારખે. ધન. ૪૦ ઉપદ્રવ અનુકૂલ કરીને, શ્રેણિ ચઢત સ્વામિબેક ઊતારૂં મુજ મિત્ર હવે જિમ, સુરગતિ પદવી પામિળે. ધન. ૪૧ ઈમ ચિંતવી રીતે પધાર્યો, રામ વીસર પાસ; માસ વસંત વિકૃવિઓ વારૂ, રચિઓ મન સુવિલાસબે. ધન. ૪૨ ઢાલ ભલી એતો એક સાઠિમી, સીતા માડિએ રંગબે; કેશરાજ ઋષિરાજ પયાઁ, ન તોયે શુભ સંગબે. ધન. ૪૩
દુહા કકેલી પાડલ મહૂલ, ચંપકને સહકાર; વિવિધ પ્રકારે ફૂલીયા, એહ મદનસર સાર. ૧
૧. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય, અંતરાય. એ ચાર. ઘાતી કર્મ. ૨. કામ બાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org