________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૩૬૪ અન્નસૂજતે વિપિનવિષે રે, મિલ્યાં આહારહિ આશબેક નહીતર એહ અભિગ્ર કીધે, કરિવાત (તે) ઉપવાસબે. ધન. ૨૪ મમતા ભાવ નહી કાયાને, આંણિ સમાધિ અશેષ બે; પ્રતિમા ધર પરમારથ સાધે, સમરસસું સવિશેષ છે. ધન. ૨૫ વાસી ચંદન જીવન મરણો, મિત્ર અરિ સમતલબે; શાકર ટાકરસુખ દુઃખ સરીખા, સરિખા બેલ કુબેલછે. ધન. ૨૬ હર્ષ નહી વિષવાદ નહીરે, નડી રાગ ન રસ, આતમરામ રમાવે પાવે, સુખ કરતા સંતેષ એ. ધન. ૨૭ પ્રતિનદી ઘડાને ખીંચીએ, વનમેં આયે ચાલિબે; નંદન પુન્ય સરવરે ઘડે, ખૂએ નહિ શકે હાલિબે. ધન. ૨૮ એતલે સુભટ ધસ્યા બહુ આયા, નપહય કાઢી લીધ; કટક પડાવ કી સરતીરે, તામ રઈ કીધબે. ધન. ૨૯ આ નૃપ સુભટ સહૂસું, પુણ્યતણે પરિમાણ છે; રામ રિષીધર વહિરણ કાજે, આયા સાધુ સુજાણએ. ધન. ૩૦ સનમુખ જાઈ દેઈ પ્રદક્ષિણું, રાય કરે પરિણામબે; ધન દિહાડે ધન એવેલા, ભેટયા શ્રી ત્રાષિ રામબે. ધન. ૩૧ અન્ન સૂજતે પ્રભુ પ્રતિ લાળે, રત્નતણી તબ વૃષ્ટિએ સુરવર કીધી પડવી પ્રસિદ્ધ ભૂપ ભગતિ ઉત્કૃષ્ટિએ. ધન. ૩૨ રામ ઋષિ ઉપદેશ દીયે તબ, શ્રાવકના વ્રત બાર; આદરીયા પ્રતિનંદી રાજાઅવરા પિણ તૃપ લારબે. ધન. ૩૩. રાજા ઘરે પધાર્યા પ્રભુજી, વનહિમાંહિ વસંતબે, સેવ કરે સુરવર સર દેવી, જાણ સાધુ મહંતબે. ધન. ૩૪
૧. જંગલમાં-વનમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org