SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ શ્રીકેશરાજમુનિકૃત. વરસ સે કુમારપણે રે, મંડલીક સયતીન છે; દિગવિજય ચાલીશ વરસલગ, પદવીધર પરવીન બે. ધન. ૧૩ ઈગ્યારહજાર સા સતસય ઉપરિ, વરસ વદીતા સાઠિ બે; સવધુ તસ બાર સહુને, દીસે ગ્રંથહિ પાડિ બે. ધન. ૧૪ અવિરતિને બલ નરક પહુતે, કૃત કરમને જોર છે, જૈસે કીજે તે લહીયે, કાંઈ કરે નર . ધન. ૧૫ એમ સુચિતતાં રામ ગોષીસર, કમ હણવા હેત; તપ જપ અધિકા અધિક કીજે, સમતા ભાવ સમતળે. ધન. ૧૬ દે ઉપવાસ કયા દિન તીજે, કરિના કોજ આહાર; સ્પંદનસ્થલ નગરે પાઉધારે, જયણની ગતિ સાર. ધન. ૧૭ ચંદ્રહિ જિમ ચકોરા દેખે, તિમ પુરના સડૂ લેગ; સાહા આયા પ્રણમે પયા, એ શુભ સંગબે. ધન. ૧૮ આપણાપણું ઘરને દ્વારે, ભેજનકરા થાલ; આગે મૂકે ભકિત ન ચૂકે, આણી ભાવ રૂલબે. ધન. ૧૯ લેક શબ્દથી સેર મ અતિ, હાથી ભાંજે થંભળે; ઉચા કાન કરે અતિ ઘડા, હુવા અધિક અચંભળે. ધન. ૨૦ એ આહાર ન લીધે રામે, ચાલિ આયા નૃપ ગેહબે, પ્રતિનદી ભૂપે પ્રતિ લાવ્યા, આણું ધર્મ સનેડબે. ધન. ૨૧ પ્રભુજીને પારણે પહુતે, ઉપજે અતિ ઉડાસ; પંચ સુદિવ્ય પસિદ્ધા હુવા, ઉદ્ઘેષણ આકાશબે. ધન. ૨૨ પ્રભુજીવનમે જઈચિત્ત ચિંતે, પુરમાંહિ નહિ જાઉ બે ક્ષોભ ઘણે લગાને ઉપજે, દુઃખદાયી નવિ થાઉએ. ધન. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy