________________
શ્રીરામયશોરસાયન-રાસ
૩૬૭ દેશના દીધી દેવાં નિસુણી, દેશના અંતે ખામિ, સીતેદ્ર સિામંત્રી રાવણ, ગતિ પૂછે કહે સ્વામિ. સી. ૨૦. નરક ચતુર્થે એ સહુ કેઈ, શબુક ને લકેશ; લમણુ કૃત કર્માને જેગે, સહે કવેદન સુવિશેષ. સી. ૨૧ નરકથકી નકલિને રાવણ, લક્ષમણ પૂર્વ વિદેહ, વિજયપુરીરે સુનદરેહણી, હસે સુત સુસનેહ. સી. ૨૨ સુદર્શનજિન પાસ લહેશે શ્રાવક ધર્મ અગાધ; સ્વર્ગ સુધમે દેઈ હેઈ, વિજ્યાનગરી હેરસે શ્રાધ. સી. ૨૩ તિહાં મરી હરિ વર્ષે હસે, દઈ પુરૂષ પ્રધાન; રસુર હેઈ વિજયાનગરીયે, શ્રી આરતિ રાજાન. સી. ૨૪ લકમી રાણી ઉરે ઊપજશે, જયપ્રભને જયકાંત, સંયમ પાલી સ્વર્ગો છડુંરે, લહિસે સુખ એકાંત. સી. ૨૫ તબ તૂ ઈદ્રપણું તજી આવી, પામી ભરતજ ખેત; સર્વ રત્નમતિ નામે ચકી, હાયસે શુભ સંકેત. સી. ૨૬ એદેદેવ ચવી ઘરે થાસે, થાસે વર સંતાન; ઈદ્રિાયુધને મેઘરથાભિધ, વસુધા વધતે વાન. સી. ૨૭ તું ચકી સંયમ વ્રત પાલી, વૈજયંત વિમાણુ પામે પરિઘલ પુજે કરી, દેવ સદા કલ્યાણ. સી. ૨૮
દ્રાયુધ સે તે રાવણજી, તીર્થકરને ગત; ઉપાઈ ભવ તિજે કરિસે, જિનપદને ઉત. સી. ૨૯ રાવણ જિન તીર્થ તું લહિસે, ગણધર પદની ગાજ, રાવણુ તું શિવપુર સાધેસ્ય, ભાખે ગુરૂ રિષિરાજ. સી. ૩૦
૩. ખમાવીને. ૪ વેદના–પીડા. ૧. શ્રાવક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org