________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૩૪૭
નામે તે શ્રીભૂતિ, નંદન નીકે જાણીયે, ભા. ગુણવતી ભવમાંહિ, ભમતી ઠામે આણીયે. ભા. ૩૭ સ્વા.. શ્રીભૂતિને ઘરનારી, નામ પરિણામે સરસ્વતી; ભા. વેગવતીસ્યુ કુમારિ, ઊપજી અધિક કલાવતી. ભા. ૩૮ સ્વા. સા જેવી વય પાય, એક દિન ગઈ ઉદ્યાન; ભા. પ્રતિમાને પ્રતિપન્ન, સાધુ રહી શુભ ધ્યાનએ ભા. ૩૯ સ્વાલેક કરંતા સેવ, એહ દેખી સાધુબે; ભા. આણી દ્વેષ અતીવ, સા ભાખે અપરાધુળે. ભા. ૪૦ નારી સાથે એહ, ભગવતે વરગબે; ભા. મેં દીઠે એ આજ, તામ ક્રિય સહુ લેગબે. ભા. ૪૧ રિકેરે કાંઉસગા, પ્રગટપણે તે ઈમ કહી; ભા. ઉતરસ્ય એ દોષ, તે મેં પારેવો સહી. લા. ૪૨ સ્વાસુરા કરી સાંનિધ્ય, વેગવતી મુખ સિવીએ; ભા. આકુલ વ્યાકુલ ગાત, પામે દુઃખ અતીવખે. ભા. ૪૩ સ્વા.. એહા સુણીને વાત, માવીતા ત્રાસી ઘણ; ભા. ભય પામી મનમાંહિ, આંખે અવગુણ આપણી. ભા. ૪૪ સ્વા. સુદર્શન મુનિ પાસ, આવી લેગ ઘણા મિલ્યા, ભા. ખમીયે અહિ અપરાધ તુહે જિસા મેં સાંભળ્યા. ભા. ૪૫ સ્વા. સાંમ્હી નાંખ્યાં ખેહ, સૂર્ય ઝાંખે ના પડે; ભા. તુમ્હને દેખી અપાર, કિશું બકે નર બાપડે. ભા. ૪૬ સ્વા. તુહ રૂઠાં જગમાંહિ, કઈ નહી જે રાખિલે, ભા. ક્ષમા કરી ત્રાષિરાય, થાયે સુખી ઈમ ભાખિલે. ભા. ૪૭ સ્વા.
૧. સહાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org