________________
૩૪૬
શ્રીકેશરાજ મુનિત. ભેગવી એ રાજ્ય, રાજ તુમ્હારે આપીયે; ભા. પુરમાંહિ વડવીર, આપ સમે કરી થાપી. ભા. ૨૬ સ્વાદ શેઠ અને સુકુમાર, શ્રાવકના વ્રત પાલી બે; ભા. સ્વર્ગો દૂસરે દેવ, વિલસે સુખ ચિરકાલિ બે. ભા. ૨૭ સ્વા. ગિરિ વયતાઢ્ય વિખ્યાત, નગરી નંદાવર્તાબે, ભા. નંદીશ્વર અભિધાન, રાજા રાજ કરંતબે. ભા. ૨૮ વા. પધરૂચિ સે દેવ, કરતે અતિ આનંદબે, ભા. કનકાભાની કૂખી, નંદન નયનાનંદબે. ભા. ૨૯ સ્વા. રાજ કરી વ્રત લીધ, સ્વર્ગ પાંચમું જાયછે; ભા.
પ્રાગ વિદેહ મઝાર ક્ષેમાનગરી આયછે. ભા. ૩૦ સ્વા. વિપુલવાહન રાય, નારી પઉમાવઈGરે; ભા. શ્રીશ્રીચદ્ર નરેદ્ર, રજતણી પદવી વરે. ભા. ૩૧ સ્વા. ગુસસમાધિ સમીપ, સંયમ લીધે સાદરો; ભા. બ્રહ્મલકને દેવ, હેઈ આ પાધરે. ભા. ૩૨ સ્વા. -એ અષ્ટમ બલદેવ, દેવહી રે દીવ, ભા. વૃષભદવજને જીવ, એ રાજા સુગ્રીવળે. ભા. ૩૩ સ્વા. જે હું તે શ્રીમંત, ભવમેં ભમી ભૂરિબે; ભા. પાટણ કંદ મૃણાલ, કઈ પુન્ય અપૂરિબે. ભા. ૩૪ સ્વા. વજકકે નરેશ, હેમવતીને જાયે; ભા. શભૂ નામ લહંત, સાજન જનમન ભાઈયો. ભા. ૩પ સ્વા. જે હું તે વસુદત્ત, હૂ શંભૂ ભૂપને; ભા. વિજ્યાપુરેત૨] રતન ચૂડારૂપ અનૂપને. ભા. ૩૬ સ્વા.
૧. પૂર્વ વિદેહ. ૨. આદર સહીત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org