________________
૩૪૮
શ્રીકેશરાજમુનિકૃત. એમ સુર્ણતા લેગ, પુનરપિ સેવા સાંચ; ભા. શ્રાવક ધર્મહિ સાથ, વેગવતી મન રાચવે. ભા. ૪૮ સ્વા. રાજા દેખી રૂપ, વેગવતીચું રાચી; ભા. કન્યાકેરે કાજ, પુરોહિતને તિણે જાચી. ભા. ૪૯ સ્વા. મિથ્યાષ્ટિ જાણુ, કન્યા નાપે તાત; ભા. જેરે લીધી બાલ, જનતણ કરિઘાતબે. ભા. ૫૦ સ્વા. વિપ્રે કીરે રનિહાણ, રાજાને દુ:ખદાયબે; ભા. હિં વચન પ્રમાણે, મંડિયે એહ ઉપાય . ભા. ૫૧ સ્વા. દિન ડાં ઘર રાખિ, છોડી દીધી બાંમણી; ભા.
આરજિકા અભિરામ, હરિવંતા પાસે ભણ. ભા. પર સ્વા મરણતણે હું હેતિ, હે શંભૂને ધણી; ભા. ગ્રહિ સંયમ સુર લેક, પામી થિતિ પંચમતણી. ભા. ૫૩ સ્વા. જનકતણે ઘર આયે, સીતાજી એ ઉપની, ભા. વિર ચિલે નવિ જાય, જિમ ભાખી તિમ નીપનિ. ભા. ૫૪ સ્વા. મુનિવરજીને જેહ, જૂ ડું આલ ચઢાવીયે; ભા. જૂઠું આલજ એહ, લેગાંમાંહિ ખાવી. ભા. ૫૫ સ્વા. ભવમેં ભમત અપાર, શભશવ સહામણે; ભા. સુધીજ વૈવિપ્રજ, રૂડેને રલીયામણા. ભા. ૫૬ સ્વા. સાવિત્રી તસુ નારિ, ઉદર લીયે અવતાર; ભા. નંદન નામ પ્રભાશ, સુંદરને સુખકારબે. ભા. ૫૭ સ્વા. વિજ્યસેનને પાસ, સંયમ લીધે સાદરે; ભા. દુકર તપ જયકાર, સહે પરીસહ આકરે. ભા. ૫૮ વા.
૧ નાસ. ૨. નિયાણુ. ૩. આર્યા–સાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org