SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયો રસાયન રાસ. ૬ સ. સીતાને શીલે કરીરે, સલિલ હૂવા તે સારરે. સી. અણુ વાવત્ત નામથીરે, ચાખે છે તે ચાપરે; સી. સીતાને શીલે કરીરે, રામ ચહેાડિ` આપરે. સી. હનુમત ઉન્નધિ ઉલ’ધીયેારે, ખાલી નગરી લ‘કરે; સી. સીતાને શીલે કરીરે,. કીધા કામ નિશ કરે. સી, શાલી વિદ્યાતણારે, ભાંજીયે વર ઉદ્યાનરે; સી. સીતાને શીલે કરીરે, ખીજીયેા રાજાનરે સી, પત્થર પાંણી ઉપરાંરે, તારવીયા શ્રીરાયરે સી. સીતાને શીલે કરીરે, ઉમા ન રાખી કાંયરે. સી. શક્તિ પ્રહારે' ના સુવારે, સામત્રીજી સેયરે; સી. સીતાને શીલે કરીરે, યુધ્ધે જીત્યા સાયરે. સી. દેવ અને(લિ)લિદાનવારે, રાવણુતાન મરાયરે; સી. સીતાને શીલે કરીરે મારિ લીયે સા રાયરે, સી. ત્રિકેાટી લ‘કાપુરીરે; કિડાં નહી છે। લગાવરે; સી. સીતાને શીલે કરીરે; લીધી વિના ઉપાવરે. સી. ૧૦ સ. રામ તજી હૈ અરણ્યમે રે, જિહાં ન આશા કેાયરે; સી. સીતાને શીલે કરીરે, રાત્રિ વેલા ઉલહેાયરે, સી. ૧૧ સ. પુત્ર પનાતા ઉપનારે, દઈ તે સમતાલરે; સી. સીતાને શીલે કરી, નીકાને નિમેરે. સી. ૧૨ સ. લક્ષ્મણુસુ* જાઈ અયારે, તાઈ ન પામી હાર, સી. સીતાંને શીલે કરીરે, સરાહ્યા સ`સારર. સી. ૧૩ સ. પીહરીયાને સાસરા, ઉજવાયા કુલ ટોકર, સી. ૯ સ. ૧. પાણી, ૨. પરાજય, Jain Education International For Private & Personal Use Only ૩૩૭ ૩ × સ. ૫ સ. છ સ. ૮ સ. www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy