________________
શ્રીકેશરાજમુનિકૃત. મૂકી હરિ આપણુ કરે, કેવલ ઉચ્છવ કામ. ૯ રામતણા આદેશથી, દીધા કાઠ ધુખાય; મિલી રહે વાલા બલી, દેહિ નવિ જાય. ૧૦ સીતા પાવક પાપતિ, આવી ઈમ ભાખંત, વીતરાગ (અજજ સાધુ સૂરિ આપ શાખ રાખત. ૧૧ લોકપાલ સહુ સાંભલે, સૂરચંદ્ર વડ દેવ; દિવસ નિશાના સાખીયા, તુમહ જાણે સહુ ભેવ, ૧૨ મને કરી વચને કરી; કાયા કરિ જોય; જાગ્રતને સેવત વિર્ષે, રામ ટાલી નર કોય. ૧૩ જે તે મેં વાંચ્યાં હવે, તે બાલિ કરે મુજ છાર; વૈશ્વાનલ જગ સાખીયા, એહ છે તુહુવાર. ૧૪ નહીતર તું પાણી હુજે, એમ કહી તતકાલ;
શ્રી નવકારહિ સમરતી, ઠાકી પડી સા બાલ. ૧૫ પડતાં હિલીહિ થઈ, આગિ ફિટીને "બાવિક નિર્મલ પાણીસું ભરી, શીલ તણે સુપ્રભાવિ. ૧૬
ઢાલ, ૫૮મી. નાયકાકીદેશી. સિહાસન જલ ઉપરે રે, તે ઉપરિ સાજાય, સીતા. હંસી ક્યું “કજ ઊપરે રે, બયઠી શેભા પાયરે. સી. ૧ સત્યવતી સાચી સતીરે લાલ, સાચે જેહને
શીલ, સી. સુરવરસાંનિધિકારીયા, શીલ થકી અતિસીલરે. સી. ૨ સત્ય અગનિસું જવાલા આકરી, ધગધગતાં અંગારરે સી.
૧. આચાર્ય. ૨. ભેદ , અગ્નિ. ૪. આગ, ૫. વાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org