________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૩૩ય
સતાવનમી ઢાલમેં રે, રાઘવ થાપિ ઉધીરે; કેશરાજ ઋષિરાજજીરે, સાચ સાચને બીજરે.
દુહા.
ગિરિ વયતાઢે જાણ, ઉત્તરશ્રેણમઝાર; હરિવિક્રમ વડ રાજવી, જયભૂષણ સુત સાર. ૧ અત્તર સય કુમરી, પરિણાવી રાજાન; સુખ જોગવતાં આવીયે, મેહતણે અવસાન. ૨ ૨ માતુલનંદન હમશિખ, કિરણમડલા નારિ; બે મરજાદ વિલેતાં; વાત પાડિ સુવિચારિ. ૩ કાઢી દીધી કામિની, આપુણ સંયમ ધારિ, વિધતદા નામથી, રાક્ષસણી થઈ નારિ. ૪ અધ્યા ઉદ્યાનમેં, બષિ પ્રતિમા પ્રતિપન્ન; રાક્ષસણી ઉપસર્ગથી, નિશ્ચલ રાયે મન્ન. ૫ સાધુ હુવા તે કેવલી, ઉચ્છવ કરિવા કાજ; ઈંદ્રાદિક બહુ દેવતા, આવે અધિક વિરાજ, ૬ અવસર દેખી ધીજને, દેવ દયા પ્રાંહિ, હરિજી સાથે વીનવે, જેર વહે જગમાંહિ. ૭ ન્યાનીજી નિ લહે, સીતા સતી અપાર; આદધે છે અવલા ભણી, મૂરખ લેક બિમાર. ૮ સીતા સાંનિધ્ય કારણે, અનિકાપતિ અભિરામ; ૨ મામે, ૨ પ્રાપ્ત થએલ-પ્રતિમધારી. ૪ બાળે છે.
-
-
--
-
--
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org