________________
૩૩૮
શ્રીકેશરજમુનિકૃત. ઉજવાલ્યા પ્રિઉ રામજીરે, અપકીતિ મલ ઈ. સી. ૧૪ સ. ગુલ ગુલ શબદ સુહામણેરે, કેઇ કરે હૂંકારરે, સી. કઈ ભંભાૐ ભલારે, કઈ જ્યજ્યકારરે. સી. ૧૫ સ. કઈ ખલખલ ખાંતસુરે, કઈ દિલ દિલ દેવરે, સી. વિવિધ પ્રકારની ચેષ્ટા, દેવ કરે તતખેવરે. સી. ૧૬ સ. ધ નાદસુરે, વાજે મધુર મૃદંગરે; સી. તાલ મૃદંગ ઉપાંગાસુરે, હાઈ[ત્યાં રસ રંગરે. સી. કઈ વજાવે વાંસલીરે, કઈ વજાવે વીરે; સી. તન મન અનુમાંનસુરે, હોઈ રહ્યા લયલીનર. સી. ૧૮ સ. કેઈ આલાવે રાગ મેરે, કઈ સુરતિ ધરંતરે; સી. નાચે તાંમ વરાંગનારે, થેઈ થઈ શબ્દ કરંતરે. સી. ૧૯ સ. વાપીને જલ વાધીયેરે, જિમ સાયરના કન્સેલરે; સી. પસરી દિશિ ગ્યારહીરે, કરતું અધિક અલેલ. સી. માંચા તામ તણાયવારે, લાગા નાઠા લેગરે, સી. અસંવાહ્યા આકતારે, જાણ જલનું જેગરે. સી. વિદ્યાધર તે વેગસુરે, તામ ગયા તે નાશિરે, સી. પણને ભય પામકેરે, ઉચા અતિ આકાશિરે. સી. ૨૨ સ.
ભૂચર ભરમાણ ઘણેરે, દીનપણે અતિદાખરે; સી. મહા સતી મોટી સતીરે, રાખિ રાખિ અબ રાખજે. સી. ૨૩ સ. લેક કિસું ભૂસીયા ઘણેરે, સાચાં કેરી સાખરે; સી. પૂરી એ પરમેશ્વરેરે, ભલી ભલી સુખ ભાખરે. સી. ૨૪ સ. ચાલીને દેઈ હાથસુરે, ઉતરિઓ તે પૂરે; સી.
૧. વીણું. ૨. મનુષ્યો. ક. ગરીબાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org