SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ શ્રીકેશરાજમુનિકૃત. ધીજ કરી ધૃતિ આદરીરે, દેખે લેક અશેષરે. ન'. પરમ. ૩૮ હસી બેલાવી તબ જાનકીરે, નં. પ્રાણનાથ અવધાર; હુથી સ્યાણે કુબેરે, ન કરિઉં કામ વિચારરે. નં. પરમ. ૩૯ વાત કહેતા વિરચીયારે, લવણકુશના તાત; ઉછા તો ઓછી કરે રે, પુરે પૂરી વાતરે. નં. પરમ. ૪૦ જૂઠી જાણે છે મુમ્હરે, તે પહૂિલી છે દંડરે; પાકરિચ્યું હું સહરે, ધીજતણું પિણ મંડરે. ન. પરમ. ૪૧ રામ કહે ભદ્રે ! સુણે રે, મે નવિ જાણું ડિરે; અબહિ જાણું છું નહિરે; લેક કરે મુંહ મોડિરે. ન. પરમ. ૪૨ કવિતઃ–“ઓછા તે નર જાણ કી ઉપગાર ન જાણે, તુરત રીસ મુખ ચાઢિ પખ જૂઠારે તાણે મરમ પરાયા દાખિ ગુણ પિતાના ગાવે, આ છે નિર્લજ નિડર મુંહ કહિકે નટ જાવે, લેક તિકે બુરી ગારને નીચ માણસ જાણે સહી, જા સુખવાહ છવકે તો એછા સંગતિ કીજે નહી. ૧” ૧ ધીરજ. ૨ સીતાં. - - - - - - - - - - -- - - - - - - --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy