SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ન. શ્રીરામયશોરસાયન-રાસ. ૩૩ એમ સુણ હરખી ઘરે; વાથી એ વાતરે. બયઠી ડાકી વિમાનમે રે, આઈ ગઈ તબ માતરે. ન. પરમ. ૩૩ મહેદિય બાગમે, ઉતારી વિમાન રે, લક્ષ્મણ જઈ પગ લાગિયારે; ; પગ લાગા નૃપ આનરે. - પરમ, ૨૪: આગલે બયસિ વીનવે, ઘરે પધારે રાજરે; એ ઘર એ પુર હરરે, થારે એ સહુ સારે. નં. પરમ, ૩પ. સતી કહે છ! સાચ છે રે, પિહિલી કરિશું શુદ્ધિરે; પાછે જાણે કેવલી, જે ઉપજશે બુદ્ધિશે. ન. પરમ. ૩૬ સગલેહિ સંભળાવીરે, રાઘવજીને આયરે; સતી કહે પ્રભુ આયકેરે, બેલે જીધાં ન્યાયરે. ન. પરમ. ૩૭ રાવણ સાથે રાગ મેરે, ન હુવે છે લવલેશરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy