SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ન. ૩૩૦ શ્રીકેશરાજમુનિકૃત. સાચ દીયૂ લેકાં ખરૂ રે, ન્યૂ ફિરિનવિ કરે ફેકરે; ન. પરમ, ; પ્રભુ આદેશે ચાલીયેરે, કપિપતિ લેવા તાસરે, પંડરીક પુર આવીયારે; આણું અતિહિ ઉહાસ રે. ન'. પરમ, ૨ પગ પ્રણમી સીતાતણરે, કામ કરે અરદાસરે; પુરી અયોધ્યા આયકેરે, સફલ કરે હમ આસરે ન. પરમ ૨. પુષ્પક નામ વિમાન એરે, મેકલીયે રઘુનાથરે; મતું કરિને મેકલિએ રે, એહું સગલે સાથરે. નં. પરમ. ૩ આજલગે 'ઉપશમી નથી રે, નં. અરણ તયાને દુઃખરે, વલિ કિસું કારસે પ્રભુરે; સરિયૂ સ્વામિનું સુખ. ન. પરમ, ૩' પુનરપિ કપિપતિ વીનવેરે, શુદ્ધ કરવા કાજ રે; લાવ્યા છે તુહ પ્રભુરે, વેગ પધારે રાજરે. નં. પરમ. ૩૬ ૧ મટયો નથી–ગયો નથી. નં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy