________________
નં.
શ્રીરામયશોરસાયન-રાસ. ભાખે રાઘવ રાજીરે, બોલાવીને કેમ; જન અપવાદ મિટિ નથી, ન. તુમ્સ પિણ જાણે એમરે. ન'. પરમ. ૨૪ હું જાણું સીતા સતીરે, સો પિણ જાણે એમ દિવ્ય કીયાં સગલે મિટેરે, નં. લેક વચન સંતાપરે. ન. પરમ. ૨૩ સર્વ લેકની સાખિસું, દિવ્ય કરાવી દેવરે; મુંહડે ફિરિ લેકનું રે, સાચી લહ્યા તતખેવરે. . પરમ. ૨૨ ભલું ભલું ભૂપે ભરે, નગરી બાહિર જાય; મંડપ માટે માંડિયેરે, મંચક બહુ મંડાયરે. ને. પરમ. ૨૫ આવી બઠા રાજયારે, વિભીષણ સુગ્રીવરે;
ભૂચરને લખેચર સહરે, નં. આવ્યા જગમ જીવરે. નં. પરમ. ૨૬ પુરી અધ્યાના સહરે,
બાલ્યાવ્યા તિહાં લેકરે; ૧ ચમત્કાર. ૨ મનુષ્ય. ૩ વિદ્યાધર.
૧ ચમકાર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org