SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયારસાયન-રાસ રે પરમ, ૪૩ નં. ૫રમ, ૪૪ તિથીએ મુજ ઊપનીરે, દિવ્ય કરૂં એ પંચરે; અગનિમે ડાકી પડું રે, ન કરૂં કેઈલ પંચરે. ચાવલને ચાવું સહીરે; પીવું તાતો કેશરે; જીભે સાહું ફલીયેરે, ચહું તુલાઈ સરસરે. ઈણમે જે તુહને ગમે રે, સોઈ કરે પરસાદરે, શંકા કેઈ મા આણિયે; મુજને એ અહલાદરે. સિદ્ધાર્થ રિષિરાયજીરે, અંતરિક્ષ ભાયંતરે; મતિરે વરસે રામજીરે, દબાવી દાખંતરે, લેક સહ પ્રભુ આગલે રે; કરે વીનતી આવીરે, સીતાજી ટી સતીરે; શીલતણે સુપ્રભાવિરે. કહિઉતિણે કીધો સહીર, જગમેં એહ કહાવરે, ૧ હર્ષ, ૨ આકાશમાં અદશ્ય. ન. પરમ. ૪૫ નં. ૫રમ. ૪ નં. ૫રમ, ૪૭ Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org www.je
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy