SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ શ્રીકેશરાજમુનિકૃત. આયા દેશ મહાબલી, નહી હમારે તાલ; કારણ એ આરતિતણે, ઋષિ ભાખે સુવિશાલ. ૪ હર્ષથાન વિષવાદએ, કાંઈ કરે રઘુનાથ; એહ સુબેલ સુહામણું, નિસુણે સગલે સાથ. એ જાયા સીતાતણ, જુગલપણે અભિરામ; લવણકુશ અભિધાનથી; પુત્ર તુમ્હારા રામ. ત્યાગત દિન દુર કરી, યુદ્ધતણે દિન અંત; સંભલાવિઓ શ્રીરામને, સીતાને વિરતત પ્રભુજીને મિલવા ભણું, આયા આણિ નેહ, આપ જણાવણ કારણે, કરી દિવાવી એહ. એહની એ અહિનાણિકા, મનસું કરિને વિચાર; ચક અપૂઠે તે ફિરે, જે સગપણ વિવહાર. એહી પ્રભુની વીનતી, માની સહ અવદાસ, લવણુકુશને જાણ, પ્રભુની સાંભલ વાત. આદિનાથના પુત્રની, નિસણું વાત; બાહુબલિ ભાઈતણું, ચકે ન કીધી ઘાત. તુમ્હ ટાલીને તુહ તણું, અવરે સિરી કિમ હેય; હાથી જા હાથીયે, સાથે લડે જોય. વિસ્મય થ્રીડા ખેદને, હર્ષ હીચે ન સમાય; મુછઇ ધરતી પડયે, લીધા તામ ઉઠાય. આખ્યાં આંસું નાખતે, લખમણુ લીયાં લાર; પુત્રને મિલિવા ચ, કેઈ ન લાઈ વાર૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy