________________
શ્રીરામયશેરસાયન-રાસ.
૩૨૩ મૂછઈ પડીયે રથમાંહિ અંકુશ કી શાકે. આ. પર મૂછાઇ પડીયે પ્રભુ પિખી, રથ તે ઘર ન ચલા; વીરવિરાધ-વિચારૂ, સ્વામી સંગ્યા પ.. આ. ૫૩ વીરવિરાધ ત્યુ પ્રભુબેલી, અનુચિત કારિજ કીધે રામ રમે રસરંગે રણમે, મુજ રથઘરને લીધે આ. પ૪ લિયે રથ રણમે અરિને હણિ, સુચકે છે દીયે સીસે; લક્ષમણુજી ફિરિ રણમે આયે, ઉપજી છે અતિ રીસે. આ. ૫૫ રે અંકુશ ક્રૂરતૃણ જિમતોડું, કેઈ નલવું વારે; ચક ચલાવે અરિને દબાવે, અકુશ સુતની લા. આ. પ૬ દેઈ પ્રદક્ષિણ પાછા વલીયે, લખમણ કરે બય; જિમ તનું પંખીડે અપૂઠે, આવી માલે પઠે. આ. ૨૭ ફેરિ મૂકી ફેરિ સે આયે, પંડિત તામ વિચારે; ગોત્રેન પહુચે એ ગુણગિરિ,સો ઈણાને કિમ મારે આ. ૫૮ રામ સુલફમણુ આરતિ આંણે, વાસુદેવ બળદેવા; એ દેઈ ભાઈ ઉપજીયા, પદવી હિમાને લેવા. આ. ૧૯ એ છપ્પનમી ઢાલે કુમરા, [ઝૂઝ] કરિતે દેખાયે; કેશરાજ જગજીત્યા જેથી, તેહ આગલે જસપા. આ. ૬૦
સિદ્ધાર સાથે કરી, નારદઋષિ આવત; વિધિસું કરતાં વંદના, ગાઢ સુખ પાવત. દુચિંતા દેખી રામને, નારદજી પૂછત; કુણુ કારણુ આરતિતણે, રાઘવ કહત સુરત, ફિડા દાધાં ઉપરે, કાં પાડો અષિદેવ; લેમિ પરાઈ થાય છે, આવે છે અહમેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org