SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશરસાયન–રાસ. ૩૨૫ ચંદનથી તબ ઊતર્યા, આવતી પ્રભુ દેખ; લવણુંકુશ સુકુમારજી, વિનય કરે સુવિશેષ, ૧૫ હાથથી હથીયાર તે, અલગ નાખ્યા તામ; રામ અને લખમણુતણે ચરણે કરે પ્રણામ. ૧૬ ઢાલ, પ૭મી. બૂઢા આદા ડેકરારે મેહના એ-દેશી ચંદનપશશી જલ છાંડીને નંદની શીતલ હોય અપારે નંદને નવી પૂગહીરે, નંદની, નંદ વડો સંસારરે. નંદના પરમ પિયારે નંદનારે; નંદનથી આનંદરે, નંદન હૈ સુખ કંદરે; નંદન પૂનમ ચંદરે. ઉલ્હાસન વશ સમુદ્ર, નંદના પરમ. ૨ એટેક સુત પાછે સુખ સયલજીરે, નં. પહિલે સુખ તે પૂતરે, થિતિને ભણુ પુત્રજી, પુત્ર થકી ઘરસૂતરે. ન. પરમ. ૩ ઉઠાઈ ઉચા કરી રે, લીધા કંઠ લગાય, હલધર નેણુ હરખ્યા તિણે રે; ૧, રથ. ૧ ચંદ્રમા. ૨ કુળ પરંપરાની સ્થિતિને ચલાવનાર-નિભાવનાર, ન: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy