________________
શ્રીરામયશરસાયન-રાસ. રામતણું ભર ઊપરા આવે, જિમ આવે જલ પૂરા. આ. ૩૦ સુગ્રીવાદિક ભામડલસુ, પૂછે એ કુણ હેઈ, ભામંડલ કહે સીતા જાયા, રામતણું સુત દોઈ આ. ૩૧ આવી સીતા ચરણે લાગા, બેચર બેઠા આગે લવણુંકુશ ઊઠાવણ આગે, રામતણું દલ ભાગે. આ. જિહાં તિહાંરણ રંગહિખેલ, હરિજિમ મૃગવનમાંહિ; રથ સાદીનેરે નિષાદી, ટેક ન કઈ સાંહિ. આ. ૩૩ રામ નું લફમણ સાહા આયા, દેખી સુંદરતાઈ; કઈ એ શૂર ઉપજ્યા આવી, ભાઈ રહ્યા લવલાઈ. આ. ૩૪ નયણું નેહ જણાવિ નિજસું, પરસું પોષે હે; નયણુન્યાની જાની ભાખ્યા, લખલીયે સયલ વિશે. આ. ૩૫ મન તે મિલવાને ઉહાયે, બલથી તામ સજેગે; ઈહિ અવસર છે કેઈ જાની, જદિ એ સંસય ભાગે. આ. ૩૬ લવણુ કહે રઘુપતિસું રૂડી, અંકુશ લક્ષમણ સાથે; ચ્ચાર હજાર અક્ષેહણીને પતિ તુહ હણીય નિજહાથે. આ. ૩૭ સેરે હમ તુમ્હ સાથે અડીયા, સુજસદીયે જગનાથે, અસ્ત્ર શસ્ત્રાંસું અતિ લડસ્યાં, નહી તબ પડજ્યાં બાથે. આ. ૩૮ રાવણરું લડતાં જે થાકે, સે અબ લડે હમ સેતી; હમતે આદિથકી અબ લડસ્યાં, ખત્રીની એ ખેતી. આ. ૩૯ એમ સૂર્ણતાં રામ સુલમણુ લવણુકુશદેવીરા; ધનુષ ચાવી સનમુખ આયા, મેરૂતણ પરે ધીરા. આ. ૪૦ રામણ રથને સારથી, સેનાપતિજિ સેહાવે; વજજ લવણતો રથ, એવું સુખ પાવે. આ. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org