SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રીકેશરાજમુનિકૃત. અણજાણ્યા દેઈ હણવા, હારિસ દેઈ પવાડે, આ. ૧૯ જબ લગે એ વિણસે નહી કારિજ, તબ લગે દેડી જાવાં; કરાં નિવેડે વાત જણાવી, રામહિ રેસ મિટાવા. આ. ૨૦ એમ સુણે સીતા ભામંડલ, બયસિ વિમાને આવે; લવણુંકુશ ધસી માજીને, ચરણે શીશ નમાવે. આ. ૨૧ સીતા કહે ભામંડલ ભાઈ, થારે મામે સાચે મામાને ભાણેજામાંહિ, નેહ જસુણે જા. આ. ૨૨ પગ લાગા ઉઠાઈ ઉંચા, લીધા કંઠ લગાઈ; શિર ચુંબી બોલે એશારી, મામો કહે સુખદાઈ આ. વરતણું પત્નીની કીતિ, પહિલીથી જગમાંહિ; વીર પ્રભુની કીર્તિ બીજી, એ પામી તે પ્રાંહિ. આ. વીરતણું સુત વીર અછો તહ, કામ કરશે વિમાસી; પિતૃ પિતૃવ્ય સાથે લડતાં, હશે જગમેં હાંસી. આ. ૨૫ જેહના રણમે રાજા રાવણ, આપણુપેરે મરાણે; પ્રગટપણે એ પડાડો, સગલેહી ગવાણા. આ. ૨૬ લવણુકુશ કહે મામજી તુહ, વાત કહીએ નીકી; અણમિલ્યાં ઉસરીયાં અલગ, સારી હૂઈ જાવે ફીકી. આ. ૨૭ એમ કહેતાં દોઈ પખના, શૂરા અતિહિ સંવાહ્યા; સ્વામિણે એ કામ સમારણ, અધિકપણેરે ઉમાહ્યા. આ. ૨૮ સુગ્રીવાદિક ખેચર ખરહિ, ભૂચર ભડને દબાવે ભામડલ બેચર સંઘાત, મંડે સરીખે દાવે. આ સ્ટ લવણુકા કુણા સરીખા શરુ શિરોમણિ શરૂા. ૧. વિદ્યાધર. ૨. માણસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy