________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૩૧૯
તિહિ સાથે ન મિલે મનમેતી, તૂટે જેમ અકાજે. આ. ૮ માતાજી કહે પુત્રાં નિસુણે, એ હિવા દે કામે; કાતણહારી તાતણી પ ડેહિ અભિરામે. આ. પુત્ર તુહાર હમછાં એહવે, કિમ કહિવાયે વાત; છેરાએ છેડેલીતણું, એમ કહી સીતા તે. આ. ૧૦ આનંદકારીઠા તહીને રે, જુદ્ધતણે તે નામે; કુલ દોઉનેજ ઉજવાલણ, સુંદર છે સંગ્રામ. આ. ૧૧ એમ કહીને ચાલ્યા કુમર, રેતી હેલી માઈ; ઉછકવંત મહંત કટકસું, રેણુ રહી નભ છાઈ. આ. ૧૨ કુઠાલ કુદ્દાલત/ સંવાહણ, હારી દશહિ હજારે; પંથતણું તરૂ છેદી સુધા, કીધા પંથ અપારે. આ. ૧૩
સેનાનીસું આવી ચડ્યા, અતિ બલવંતા દેઈ; નહી સેનાની કેરે સારે, એન્ડ સુણે પ્રભુ સેઈ. આ. ૧૪
મંત્રી કહે એરે પતંગા, આતુર અતિ દિખાતે; આરજ વિકમ પાવકમાંહિ, કરિએ ઝપાપા. આ. ૧૫ એમ કહીને રામ સુલક્ષમણ, સુગ્રીવાદિક લારે; યુદ્ધત વિધિ સાજી આયા, કેઈ ન લાઈ વા. આ. ૧૬ એતલે નારદને મુખ સાંભલિ, ભામડલજી ભાઈ પંડરીકપુર ચાલિ આયા, દેખી સીતા બાઈ. આ. ૧૭ રેવતી કહેતબ બાઈ મુજનું, પ્રભુજી તેયા કીધી, ખુણુસ કરીને તુમ્હ ભાણેજા, લડવાની મતિ લીધી. આ. ૧૮ ભામડલ કહે રામ કરી એ, અબ તું કાંઇ બિગાડે
૧. અકાર્ય. ૧-સેનાપતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org