SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશોરસાયન-રાસ. ૩૦૭, દેવધર્મ ગુરૂ તત્ત્વતણે જિહે નિશ્ચય લહીયે, સહોદર પરનારિને બિરૂદ વહંત અપાર, પરદુઃખકાર છે ઘણે હો, જગમાંહિ જસ સાર. સુ. ૪ હાથી લેવા કાજ આજ ઈણિ અટવી આવે, હાથી ચઢીયાં હાથ તામ મન ઘરે ચલા; જ સુણને તાહિરે આ ઇહાં નરેશ, ભાઈ ભણી અબ ભાખી , વાત વિશેષ અશેષ. સુ. ૫ એમ સુણતાં રાય સચીવ પરતીતિ સુરાખી, *ધુર હાલેગ માંડિ વાત હું સગલી ભાખી; રેવતી રેવા વહી મંત્રી અને ભૂપાલ, પિલી મી [ઠી પાંણીયે હે શિવલ હવે તતકાલ. સુ. ૬ નિકપટી અતિ પ્રગટપણે ભાખે તે ભૂપ, આજથકી – બહિન બંધુ છું અછું અનૂપ; એક ધર્મ જેહિજ કરે તેહિ સગા સંસાર, સગપણ તે એ કારિમાહે સ્વામિ તજે કિમ નાર. સુ. ૭ ભામડલ ઘર જાણ રાજ તુહ ઘરે પધારે, હાય કરિ ખિજતિગાર કરૂં હું સફલ જમારે; અવધારે અરદાસ એ સેચતણે નહી કામ, વારૂવાર વિશેષથી હે રાય ભણે અભિરામ. સ. ૮ પિહરીચે ધસી જાય સાસરે જે દુઃખ પાવે, એ વાતમેં અવસ્થિયાને કઈ ન આવે, સૂધી વાટે ચાલતાં જે કાંટા ભાજત, તેહિ દુસમણ લેગમેંહે નારી નવી લાજત. સુ. ૯ ૧. પ્રધાન. ૨. પહેલેથી, ૩. છેવટ સુધી. - - --- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy