SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિકૃત. ગર્ભવતી સાચી સતી, સીતાદી અતિ જાણુ ચાલી આ પાખતી, સતી તદા ભય આંણ. ૧૦ અલંકાર સહુ અંગના, ઊતારીને તામ; રાજા આગલ મેહિલ્યા, રાખેવા નિજ નામ. બહિનિ મ બીહે થકી, રાજા ભાખે રંગ; અલંકાર એહ તાહરા, અખય રહે તુજ અંગ. ૧૨ ઢાલ, ૫૪મી. સુભાગથી પાપ ટલ્યએ દેશી. સુભૂપતિ આય મિશે, વજસુરંગ ઉદાર કલેશ અશેષ ટલે, સીતા ભાગ અપાર સુભૂપતિ આય મિલ્યો. એ ટેક. કવણુ અ છે તુહ આપ, આપણો નામ પ્રકાશે; એહ અરયાં કિસી રહે, એહ વડે તમાશે, નિર્દયથી નિર્દય ઘણો, જિણી કીધે એ કામ, ચેર અન્યાયી આકરો હે, તેહતણે એ ઠામ. સુ. ૧ આસકા સહુ છાંડિ, જોડિને એ કર દોય, હું પૂછું છું તુજ પાસ, અધિક હૂ અથી હોય; તુજ પીડા પીડા, દયા વસી દિલમાંહિ, વીતક વીત્યે જે છે તે તુમ્હ ભાખે પ્રાંહિ. સુ. ૨ સુમતિ નામ પરધાન તામ તસુ પાસે આવી,. કેમલ વાણિ પ્રકાશ વાત તસુ કહે સુહાવી; પંડરીકપુરને ધણી ગજવાહનને પૂત, દેવી જાઈયે હે રાખવું પરઘર સૂત. સુ. ૩ વજઘજીરાય પરમ એ શ્રાવક કહીયે, સુમતિ કે પ્રકાશ જવાહર - - - - - - - ૧. બહેન. ૨. મારાથકી. ૩. પુત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy