________________
૩૦૪
શ્રીકેશરાજમુનિકૃત. આદિ કરણ શ્રી આદિ જિને, વરસની ભૂખ સહી, વીર જિનેશ્વર કર્મ પ્રણ, કાને ખીલી લહી. રી. ૧ ષટ ખંડ નાયક બ્રહ્મદત ચકી અંધદશા ઉમહી, કુમરિ કરિથી તપ ફલ હા, સાતમી નરક ગહી. રી. ૨ પાંડવ પાંચ હારે પરબલસે, અરજદુપતિસે મહી, કસુંબી વનમેં એકાકી, સંપતિ દૂર રહી. રી. ૩ ઈમ અનેક કમે વશ કીધા, નદીમાં પૂર બહી, વિનય વિવેક કરો જિન-વચને. માનો સાચી કહી. રી. ૪ ફિરિ ફિરિ રેવે ઘણે, પગ પગ ચલત ઘલાય; દર્શાકુર કંટક કરી, પાવ ઘણા વિધાય. ૫
ઢાલ, શ્રીરાઘછરી રાણી, ઈમ પાપ આવે જાણી, ટેક. સમકિતમેં સૂધી દસે નિજ ગુણનો રો ફરસે. શ્રી. ૧ રાગ દ્વેષથી કર્મ બંધાયે વેરાગતા કર્મને થાય. શ્રી. તે પૂરવ પુન્ય કમાયા. ભગવી તીન ખંડકી માયા. શ્રી. - જીવડે એ તૃપ્ત ન હ, આભે પાપ બંધને ડુ. શ્રી. તિણે સિંહનિનાદ મિલાઈ, એ પિણ છે તુજ કમાઈ શ્રી. હિંસા જૂઠ અદત્ત કરાયા, મેથુનના પાપ કમાયા. શ્રી. ૬ પરિગ્રહની મમતા કીની, પરjજી થાયણ લીની. શ્રી. ૭ ક્રોધમાન માયા લેકરીયા, નિજ ગુર્હત દરાઘરીયા. શ્રી. ૮ રાગ દ્વેષકલહકલંક, પર શિર મેહત્યા થઇ નિસક. શ્રી. ૯ ચાડીને પરપરિવાર, રતિ અરતિ સેવ્યા વિખવાદ. શ્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org