________________
શ્રીરામ રસાયન–રાસ. લખમણસું એ માહારી, કહિએ તું આસીસ, સેવા કરિ પ્રભુતણી, પ્રભુ થાહરે જગદીસ. સી. ૪૭ પશિવ હ તુહે, રે વછ! વસવાવીસ વિદા કીને સેનાપતિ, જાઈ મિલે નિજ ઈસ. સી. ૪૮ એ ત્રેપનમી ઢાલ, સીતાનું પ્રભુ કપ; કેશરાજ સૈને વધે, સેવ્યાંથી અતિ એપ. સી. ૪૯
દહા. સત્યવતી સાચી સતી, ફિરે ઘણું વનમાંહિ, યૂથબ્રણ જિમ હરિણિલી, આપ નિદે પ્રાંહિ. ૧ અયિ કર્મ ગતિ વાંકડી, નહી છે કેહને માન; તીર્થકર ચક્રી સહુ, નડિયા તેહિ જાણું. ૨ રંક ફરી રાજા કરે, રાજાને ફેરી ૨ક; કરે સહી નવિ મેટીયાં, જાયે વિાધના અંક. ૩ અઘટ ઘટ ઘડે ઘણે, ઘડીયાને ભાજત માથે એ તીહુ લેકને, દેવ સદા ગાજત. ૪
હાલ રીમાઈ વાંકડી કર્મ ગતિ જા નહી, સવ – અજી કૃત કમ છુટે નહી
બ્રહ્મ કુલાલકે કામ કી કરશું, કહે વિષ્ણુ ધાર અવતાર ભલા, દશ યોનિ પડે અધિકી વરસું, ઉમલાપતિ સીસ લીયાં કર ખપર, માંગત ભીખ ઘરેઘરસુ, જગ સર્ય મયંક િદિન રાતિ, કહે દયારિ ભલા નરસું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org