________________
૩૦૨
શ્રીકેશરાજમુનિત. ખલવચને હું પરિહરી, કે ન વિચાર્યો મર્મ; મિથ્યાતી ઉપદેશથી, મતિરે તજે જિનધર્મ. સી. ૩૮ એમ કહી મૂછી પડી, કરી શીતલ ઉપચાર; કરિ સચેતન સુંદરી, વચન વદે સુવિચાર. સી. ૩૯ રામ વિના દુઃખહું લહૂ, તિમહી મુજ વિણ સ્વામિ, લહિયે આરતિ આકરી, વિવિધ રે દુઃખ પામિ. સી. ૪૦ હું તે હુઈ ના હુઈ, મુજસી બહૂલી દાસી; જતન કરિયે આપણે, પ્રભુ એ મુજ અરદાસ. સી. ૪૧ જેહના ઘર જેવડે, લીજે તે પ્રતિપાલ; નાભિ વિના આરા કરી, વાહણ ન શકે ચાલ. સી. ૪૨ સૂરજ વશે દીવલે, તું સસીહર તૂ ભાણ; તું સુરતરૂ તૂ જલધરૂ, મહિમા મેરૂ સમાન. સી. ૪૩ તું પ્રભુ સાયર સારીખો, ગુણે ભર્યો ભરપૂર ધણપરે મેં પાંમીયે પૂરવ પુન્ય અપૂર. સી. ૪૪ કાઈમ એ તુજ સાહિબી, કાઈમ તૂ રાજાન; સયલ કુટબાસું હું, પ્રભુ તુમ્હને કલ્યાણ. સી. ૪૫ સંભળાવે મુજ મુખતણું, સ્વામિને એ બોલ; બોલ સહુરે સુહામણું, આછાં અનેરે અમેલ. સી. ૪૬ કવિત-કહિ કથન કેહરાં ગલાં શિર ઠેકર મારે,
કહિણે કથન કમ ધજા વડાંરા વિરૂદ સંભારે, કહિણે કથન સાહને નિજરનું કામ સુધારે, કણે કથન કરતારને અડવયાં પાર ઉતારે, સાધુ સા પુરૂષ શર મા કહિ લજજા વરે કયાકહિણે કાપુરૂષકું શક ઉછાલિગાભા ભરે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org