________________
શ્રીરામયશોરસાયન-રાસ. ૨૯૭ એમ સુણ મુરછા લહી, રથથી તામ પડત; જાણું મુઈ સેનાપતિ, આપુણ અધિક રડત. ૧૫ ચેત લહી વનવાયરે, ફિર ફિરિ મૂછત; સુસતી થઇને તે સતી, તસ સાથે છેત. ૧૬ દૂર કિતીરે સા પુરી, કિહાં અછે પ્રભુ આપ; ઝગડું લઈ નેહડો ગ્રહી કાં, દિયે મુજ સંતાપ. ૧૭ તામ કહે સેનાપતિ, રડિવા દે એ કામ; બતલાયે જાયે નહીં, ઇહિ અવસર શ્રીરામ. ૧૮ સા સેનાપતિસું કહે, મુજ ભાગે એ એમ, તું કહિજે શ્રીરામને, ન કહે તો તુજ નેમ ૧૯ તાલ, પ૩ મી. વિનવે રાણી રૂકમણુએ દેશી. સીતા ઘે એલંભડા, સુણિ સનેહા રામ; તુથી ઈમ કિમ બૂછીયે, તુમહ આશા વિશ્રામ. સી. ૧ ફેજ બાંધી લડતી નહીં, ના કરતી તુહુ ત્રાસ; શુદ્ધ કરી મુજ કાઢતાં, કીધે કાં વિસવાસ. સી. ૨ કવિત– શિરદાર કહે શિર આણ વહે,
અપમાન સહે તુમ મુજ ભાયક, દેશીહિ દૂષણ વાત કરે, તબ બોલતા હૈ પક્ષ પાયક, પ્રાણહીકુ કુબૈણુ કરે ફિર, રાખિત હૈ નિત્ય ગાયેહિ ગાયક, વિનય વિચાર નહિ જબ સ્વામિ,
બેઉલલા ગાડાસું કિસો વિનાયક. ૨. નિવેડે-ચૂકાદે.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org