SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રીકેશરાજમુનિકૃત. ઘરિ બાહિરિ કિમ કાઢીયે, સીતા સરિખી નાર; ગર્ભવતી સુવિશેષથી, દેખે વાત વિચાર. ૪ મતિ બેલે મુજ આગલે, છેલ્લાં પાંમીસ સાર; કાલરૂપ પ્રભુ હેઈ રહ્યા, એ એ કર્મવિકાર, ૫ રેવંતે ઘર આવિયે, કેઈ ન ચાલે પ્રાન, વાત વિચાર પડી ઘણું, ભાઈ બાપ સમાન. ૬ ગિરિ સમેતની જાત્રનો, ડેલે કરે પ્રમાણ; આગ્યા પ્રભુની છે સહી કહે સેનાપતિ સુજાણ. ૭ ભદ્રપણે સા ભામની, ઊડી ચાલી જામ; શુકુનિ વર્ષના અવગણ, ચાલી જાયે ત મ. ૮ પવન ગતઈ પ્રેરીયે, સારથીયઈ રથ સાર; ગંગા સાગર ઉતરી, પહૃતી લિઈ પાર. ૯ સિંહ નિન્નાદે અરણ્યથી, આગે ન ચલે રેય; આંખિ આંસુ નાબતે, સીતા સમુહ જે. ૧૦ કા ન જાયે કાંઈહી, આવે હિ ભરાય; ફિટ જનમ સેવકતણો, કામ દીયે ન નહાય. ૧૧ લેઈ ગયે લંકાધણી, ચિત્તમેં આણું ચાવ; લોકોના મુખ આકરા, નિસુણી એહિ કહાવ. ૧૨ રાજ તન્યા છે રામજી, હેલાયા ઈણ થાન; લમણુકેરી વીનતી, રામ સુણી નહિ કાન. ૧૩ પવન ધાપદચ્યું ભર્યો, જેહ જમને ગેહ, મુજ મૂકી કિમ જીવસે, પ્રથમ પરીખણ એહ. ૧૪ ૧. જંગલી વિક્રાળ પશુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy