________________
શ્રીરામય રસાયન-રાસ.
ઢાલ, પિયા તુમ્હ કેસી વિચારી, વન મૂકી નીરધારી, મુને વડી આસ તુમ્હારી, વનમે મૂકી નિરધારી, ટેક. રામ અયોધ્યા રાજ વિરાજે, લખમણ સો અવતારી, મેરી હું પૂરી મનમાની, કરમાં કરી હૈ કરાવી. પ્રિ. ૧ રામ રાજાયત જગમેં રાજે, મેં કઈ પાપ કીયારી, વિન પૂછ્યાં વિસવાસઘાત એ, માં મન લીયારી. પ્રિ. ૨ રામ લખમણકી ફિરે દુહાઈ, સીતા કસિ કદારી; અમરષ આણી મનમેં અધિકે, કરિ દઈ રાંક ભિખ્યારી. પ્રિ. ૩ મુજસ કર્યો નગરીમે મહારે, નર કિરવા કાઈ નારી; આપ ભણી પરતીતને કારણે, લેતા ધીજ ઉતાસ. પ્રિ. ૪ પૂરવ પુન્ય ઉદયથી પામી, દશરથનંદ દુલ્હારી, મેરૂ ચઢાવી ગમાઈ મહિમા, કરમાં કરીહે કરારી. પ્રિ. ૫ તુમને વિહેં નામ તુમ્હારે, રાખે હિયે મઝારી; એહ ઓલભ પ્રભુસું ભાડું, આપતે સુખમાંહિ વિસારી પ્રિ. ૬ ઉત્તમ પુરૂષને એહ એલભે, કહિ જે વારંવારી, વિનય વિવેકરે જિમ વચને હુઈ, કરમાં કઈક તારી. પ્રિ. ૭
દુહા. અટવીમાંહિ મેહ જે, જિહાં ન કેહની આસ; આપુણહી મરિ જાયસે, પામીને અતિ ત્રાસ. ૨ પગ લાગીને રેવતે, કરતે અતિહિ વિખાસ; લક્ષમણ ભાખે રામસું, સ્વામી સુણે અરદાસ. ૩ ૧ ખાત્રી. ૨ ખેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org