________________
૨૯૮
શ્રીકેશરાજમુનિકૃત. ધરણે પિણ નવી બેસતી, ના કરી ઉપાસ, લકાને નવી મેલતી, કીધે કાં વિસવાસ. સી. ૩ કુવે પિણ પડતી નહીં, ન લેતી ગલ પાસ; પેટ છુરી નવિ મારતી, કીધે કાં વિસવાસ. સી. કંત ભણી નવિ કેશતી, નવિ ખાતી વિષ ગ્રાસ; આપ ન દેતી સ્વામિને, કીધે કાં વિસવાસ. સી. ૫ હે ઈ મેં અતિ આપતી, મેલી લાકડ પાસ; જહર પિણ કરતી નહીં, કીધે કાં વિસવાસ. સી. ૬
પરબતથી પડતી નહીં, મરતી રેકી ન સાસ; છેહડે પકડી ન વિજગતી, કીધો કાં વિસવાસ. સી. ૭ જાણુંથી સુત જનમણું, પહુચેસે સવિ આસ; સાજન મિલસે આંગણે, કીધે કાં વિસવાસ. સી. ૮ સહી સુહાસણું આવશે, પહિરાવીસું તાસ; દેસી અમૃત આશીષકા, કીધે કાં વિસવાસ. સી. ૯ ગુરૂ ગેત્રજ મનાવસ્યું, આણને ઉલ્લાસ; વિધિ સગલી કરિટ્યુ સહી, કીધે કાં વિસવાસ. સી. ૧૦ જિહર પૂજા સાચવી, રંગે દેÚજી રાસ; સામી સાહમણ પખસું, કીધે કાં વિસવાસ. સી. ૧૧ સીનાનાસુ નીકીતરે, કરિચ્યું રંગ વિલાસ; એક એક ન આવી પાધરે, કીધે કાં વિસવાસ. સી. ૧૨ હું જાણુથી માહિરે, પૂરે પુણ્ય પ્રગાસ; પણ ભલો દેવર ભલે, કીધે કાં વિસવાસ. સી. ૧૩
૧. પર્વત. ૨. પ્રકાશ-ઉદય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org