________________
૨૭૯
શ્રીરામયશરસાયન-રાસપુત્ર યુગલ તુહે પ્રસવ, નહિ સંદેહ લિગાર. ૨૧ શરભ વિમાનથકી ચવ્યા, સુત મુજને સુખદાય; હસી એ જાણે સહી, કહે અયોધ્યા રાય. ૨૨ સીતા કહે સાંમી સુણે, એસી આરતિ ઈશ; કામ સકલહી પાધરે, કરિ શ્રી જગદીશ. ૨૩ પ્રીતિ ઘણું પહિલી અછે, પ્રભુની સીતા સાથ; અબ આધાન ધર્યા છે, અતિ સનમાની નાથ. ૨૪ સકિ બલે મનમેં ઘણે, અમરસ સ ન જાય; બલ પિણ કે ચાલે નહીં, તામ તે કરે ઉપાય. ૨૫ ઢાલ, પ૧મી. હે રૂકમણી તું તો સાચી
શ્રાવિકા–એ દેશી. *લીથી અતિ આકરી, વી શેકિજ હોય હો, રઘુપતિ. શાકિસરીખી શૂલિકા, અવર ન દીસે કય હો. રઘુપતિ ૧ શકિકો યૂ નાં કરે, મુંકહી અતિ દુઃખદાય હો; ૨. પૂઠિન છાંડે પાપણું, ફિટ ફિટ એ સગાય હે. ૨. ૨ * કવિતા=રામ સપૂતકું દેઇ વનવાસ,
કુમતિ દે કે કેયી કંકુ રોઈ, સૂર્પનખા જુસીયા વતવાય, દશકંધરકી સાહિબો લ કસું ખાઇ, યમદગ્ધને તામ ત્રિયાકે કહે, મરણ લલ્લાને તપસ્યા વિગઈ, રાંડનકે પુરૂષાતનનું કહે
ઘર ભાંડનકે ન કાંઈ હોઈ. ૧-ગ. ૨-ઈર્ષા–અદેખાઈ ૩-મુદ્રા-આકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org