________________
૨૮૦
શ્રી કેશરાજમુનિકૃત. શસ્ત્રથકી તીખી ખરી, તીખે તાસઘ તાપ હે; ૨. શસ્ત્ર છિયે હે મ્યાનમેં, લીયાંઉછે આપ હે. ૨. સે. ૩ સાપણુંહીથી સાપણું, સાપણ એકિ કહાય હે; ૨. સાપણી મંત્રે ખીલીયે, સેકિન કહિ ખીલાયહે. ૨, સે.
આગિથકી ઉન્હી ખરી ઉન્હી સકિજ હેય હે; ૨. કેઉ બલે જિમ ભીતરી, તેમ બલતી જય હો. ૨. સે. જબલગ દૂધ જ સાબતે. જબલગ કાંજી દૂર હે; ૨. ફાટે કાંજી મેલિવે, એ દૃષ્ટાંત હજૂર છે. ૨. સો. અંબર ઉન્હીયા ઘણું. દેખાવેથા મેહ છે; ૨. પ્રબલ વાયને વાજિ, ફાટિ ગયા ઘન તેહ હે. ૨. આ છે આ છો ઘણું, કેહલે તૂટે વાંક હો; માણસ ફેરબીયા કરે, જેમ ફિરતે ચાક હો. બાહિર મિલણ મિલી રહી, માંહી કુટકા તીન હે; કાકડીયામે તે વસી, લીજે દેખિ પ્રવીન છે. પારે વાનીસું મિલે, હીંગલુ કહિવાય હો; ૨. સેહગીના સગથી, છટિકને અલગ થાય છે. ૨. સે. ૧૦ આંબા જંબૂ અમલી, એથી જે એર હો; ૨. ઉપર કેમલતા ઘણી, માંહિ અધિક કઠેર હે. ૨. સે. ૧૧ સત્યવતી સાચી સતી, વસુધામેં વિખ્યાત છે; ૨. શેક્યાં સાહલવી કરી, આવાં કેહી વાત છે. ૨. સ. ૧૨ સેવ કરે સીતાતણું, હાંરે તું શિરદાર હે; ૨. જીભે અમૃત કેલવે, કાતી હદય મઝાર હે. ૨. સે. ૧૩
૧- અગ્નિ .
જે જે જે જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org